Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • India
  • June 15, 2025
  • 0 Comments

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25 લોકો ગુમ છે અને એવી આશંકા છે કે તેઓ નદીમાં તણાઈ ગયા છે. સત્તાવાર રીતે ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ઘણા લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે.

બચાવ ટીમે પાંચથી છ લોકોને બચાવ્યા છે. એવું કહેવાય છે કે આ ઘટના આજે રવિવારે ( 15 જૂન, 2925) બપોરે 3:40 વાગ્યાની બની છે.

Image

પુલનો એક ભાગ તૂટી પડતાં કેટલાક લોકો નદીમાં પડ્યા. જેમાં કેટલાક લોકોને પથ્થરો વાગતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  ઘણા નદીના તીવ્ર પ્રવાહમાં ઘણા લોકો સીધા વહી ગયા. નદીમાં ઝડપી પ્રવાહને કારણે રાહત કાર્યમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. NDRFનું કહેવું છે કે 38 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

સ્થાનિક ધારાસભ્ય સુનિલ શેલ્કેએ જણાવ્યું હતું કે આ લોખંડનો પુલ લગભગ 30 વર્ષ જૂનો હતો. અકસ્માત સમયે પુલ પર લગભગ 100 લોકો હાજર હતા. જોકે પુલ તૂટી પડ્યા પછી પણ કેટલાક લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  કહ્યું છે કે NDRF ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જોકે, મૃત્યુઆંક વિશે કહેવું હજુ વહેલું ગણાશે. તેમણે કહ્યું કે ઘણા લોકો નદીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.

પુલ હતો જર્જિરિત

છબી

પ્રાથમિક માહિતી અનુસાર આ પુલ પહેલાથી જ ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતો. અકસ્માત સમયે પુલ પર તેની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ હતા. લોકો ટુ-વ્હીલર અને મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા. આ કારણે, પુલ ભાર સહન કરી શક્યો નહીં.

આ પણ વાંચો:

મહારાષ્ટ્ર સરકાર ઔરંગઝેબની કબર આવેલી છે તે શહેરનું નામ બદલી નાખશે | Maharashtra | Aurangzeb Tomb

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો