મહિસાગર જીલ્લામાં નાવડીમાં જાન પ્રસ્થાન, આ છે ગુજરાત મોડલ? | Mahisagar

Mahisagar : દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાતાં ગુજરાતમાં આ છે વિકાસ? આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી કંટાળી રહ્યા છે. મહિસાગર જીલ્લામાં નદી પર પુલ ન હોવાના કારણે એક જાનને નાવડીમાં લઈ જવામાં આવી હતી. જેને એક વીડિયો વાઈરલ થયો છે. જે ગઈકાલનો હોવાનું કહેવાઈ છે.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ડીટવાસ ગામના વરરાજા અને જાનૈયાઓએ રાઠડા બેટ પર પરણવા જવા માટે નાવડી બેસીને જવાનો વારો આવ્યો હતો. કન્યાને પરણી પણ આ જ જળમાર્ગે પાછી લાવવામાં આવે છે.

કડાણા ડેમની મધ્યમાં આવેલા રાઠડા બેટમાં પુલ ન હોવાના અભાવે નાવડીના સહારે જવું પડે છે. આ ગામમાં લગભગ 700 લોકો રહે છે. જે માત્ર નાવડીનો ઉપયોગ આવજાવ માટે કરે છે.

સ્થાનિકોએ વારંવાર પુલની માગણી કરી છે. તેમ છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે. જેની યાતનાઓનો લોકો ભોગ બની રહ્યા છે. જાણવા મળી રહ્યું છે ક ભણતાં બાળકો પણ આ નાવડીઓનો ઉપયોગ કરે છે.

અહીંના લોકો કહે છે 108ની સુવિધા પણ મળતી નથી. જો કઈ ગંભીર બિમાર પડે તો તેને બે પુરુષના ખભે લઈ જવા પડે છે. અહીંના લોકો ફોર વ્હિલર  કે ટુ વ્હિલર વસાવાના બદલે બોટ વસાવે છે. કારણ કે ત્યા રસ્તાઓનો પણ અભાવ છે. ત્યારે ગુજરાત સરકાર આ વિસ્તાર સામે કેમ આંખો મીચી રહી છે તેવા સવાલ ઉભા થયા છે. અહીંના ધારાસભ્ય શું કરે છે? જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોક્ક્સથી આ વિસ્તારના લોકોને ન્યાય મળી શકે છે.

આ પણ વાંચોઃ

Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ

Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’

Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!