હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

  • India
  • May 18, 2025
  • 5 Comments

Modi government Pakistan Operation Sindoor informed first: ભારતના પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં દેશના 26 નાગરિકોના મોત થઈ ગયા હતા. જે બાદ સેના દ્વારા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતુ. જેમાં ભારતીય સેનાએ આતંકીઓ 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. જે બાદ બંને બાજુ સ્થિતિ તંગ થઈ ગઈ હતી. જેમાં બંને દેશોએ નાગરિકો અને કેટલાંક જવાનો ગુમાવ્યા છે. બાંધકામને પણ નુકસના થયું છે. હથિયારો પણ ગુમાવ્યા છે. ઘણા લોકો બેઘર થયા છે.

ઉલ્લેખયની છે કે  ભારતની સેના આતંકીઓને જબરજસ્ત જવાબ આપી રહી હતી ત્યારે આ સંઘર્ષ એકાએક ટ્રમ્પે રોકાવી દીધો હતો. જેમાં મોદી સરકાર કોઈ પણ બોલી ન શકી હતી. ત્યારે હવે ચકચાર મચાવી નાખતો મોદી સરકારનો ખુલાસો આવ્યો છે. મોદી સરકારની પોલ ખુદ તેમના જ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખોલી નાખી છે. મોદી સરકારને બેનકાબ કરી નાખી છે.  જે તમે પણ જાણી  મોદી સરકારને  દેશીદ્રોહી કહેવા મજબૂર થઈ શકો છો?

ઓપરેશન સિંદરની જાણ પાકિસ્તાને  મોદી સરકારે કરી દીધી હતી  

જાણવા મળી રહ્યું છે  કે ભારતીય સેના ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં હુમલો કરે તે પહેલા મોદી સરકારે પાકિસ્તાનને જાણ કરી દીધી હતી. મતબલ ઓપરેશન સિંદૂરની પહેલેથી જ પાકિસ્તાનને ખબર હતી. તેની જાણકારી મોદી સરકારે પહેલેથી જ આપી દીધી હતી કે પાકિસ્તાનના કેટલાંક આતંકી ઈન્ફાસ્ટ્રકચર પર હુમલો કરશે અને મિલટરી પર નહીં કરે. આ વાત ખુદ મોદી સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્વીકારી લીધી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

સરકાર પર સવાલો

ત્યારે સવાલ એ થાય છે કે મોદી સરકાર દેશને કેવી રીતે ખતરામાં નાખી શકે? મોદી સરકાર આટલી બધી દેશ સાથે હલકટ કરી શકે. પોતાના મનસૂબા પાર પાડવામાં મોદી સરકાર જરાય દેશને ખતરામાં નાખતા ખચકાતી નથી. તેણે દેશ કે નાગરિકોની કોઈની જ પડી નથી. લોકોને ગદ્દાર બનાવતી મોદી સરકારને  શું કહેવાય?,  સવાલ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવી દેતી ભાજપા હવે દેશ સાથે આ શું કરી રહી છે? તેણે દુશ્મન દેશને જ હુમલાની જાણકરી આપી દીધી?, ગૃપ્ત માહિતી આપી ભાજપ શું સાબિત કરવા માગે છે?, ત્યારે હવે મોદી સરકારનની રાષ્ટ્રભક્તિ સામે પણ સવાલો ઉભા થયા છે.

કોંગ્રેસે કર્યા સવાલો, ગુપ્ત માહિતી કેમ  આપી?

કોંગ્રેસ પોતાની ટ્વીટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરતા પહેલા મોદી સરકારે પાકિસ્તાનને જાણ કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતે આ વાત સ્વીકારી છે. સરકારનો આ સ્વીકાર આપણા સૈનિકોની સુરક્ષા પ્રત્યેની તેની બેદરકારીનો જીવંત પુરાવો છે,એક જઘન્ય ગુનો છે.

કોંગ્રેસે પ્રશ્ન કર્યા કે

• સરકારે પાકિસ્તાનને આટલી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી કેમ આપી?

• પાકિસ્તાનને હુમલાની આ માહિતી આપવાની પરવાનગી કોણે આપી?

• આ માહિતીને કારણે આપણે આપણા કેટલા વિમાનો ગુમાવ્યા?

આ પણ વાંચોઃ

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!