
Modi: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધતા ભારત માટે ક્રૂડ ઓઈલ અને એલપીજી (LPG/LNG) ની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. સ્ટ્રેટ ઓફ હૉર્મુઝ ફસાતા પુરવઠો ખોરવાયો છે, જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને મોરબી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસ અછત શરૂ થઈ છે અને તેની સીધી અસર રૂપે 600 જેટલા સિરામિક કારખાના બંધ થઈ ગયા છે.
યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં આશરે 9% નો વધારો થયો છે અને બ્રેન્ટ 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જેનો બોજ ગ્રાહકો પર આવી શકે છે,ત્યારે 2005માં મોદીજીએ તેલ અને ગેસના મોટા ભંડારો અંગે વાત કરી હતી તે આવા કટોકટીના સમયે ફરી તાજી થઈ છે આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ‘કાલચક’ કાર્યક્રમમાં વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:








