ગુજરાત કોંગ્રેસ નેતાઓની રાહુલે કાઢેલી ઝાટકણી પછી મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું દુ:ખ

  • ગુજરાત કોંગ્રેસ નેતાઓની રાહુલે કાઢેલી ઝાટકણી પછી મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના મિશન સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેવો વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજ્યના નેતાઓને પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે(Mumtaz Patel)પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીના કાર્યકરો અને નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખતા નથી. મને જુઓ… મને આગળ વધવા દેવામાં આવી રહી નથી. રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતમાં છે પણ મને ફોન પણ નહોતો આવ્યો. હું પાર્ટીમાં કોઈ પદ ધરાવતી નથી. મુમતાઝ પટેલે કહ્યું કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપ સરકાર સત્તામાં છે. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના સમર્થન વિના આગળ વધી શકતા નથી. જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જુનિયર નેતાઓનું ધ્યાન નહીં રાખે તો તેઓ શું કરશે? કોંગ્રેસમાં દિશા આપવા માટે કોઈ નથી.

આ પણ વાંચો- VANTARAમાં વિચરણ કરતાં દેશના પ્રધાનમંત્રી શું સાબિત કરવા માગે છે? DEMOCRACY | AUTOCRACY

રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે
મુમતાઝ પટેલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસમાં એવા લોકો છે જે પાર્ટીને આગળ વધવા દેતા નથી. આવા લોકોની સંખ્યા 30-40 નહીં પણ 400 હોય તે બધાને શોધીને આગળ લાવવા જોઈએ. આવા લોકો પાર્ટીને નુકશાન પહોંચાડી રહ્યા છે.

  • Related Posts

    Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
    • March 3, 2026

    Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

    Continue reading
    Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
    • February 27, 2026

    Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

    • March 6, 2026
    • 5 views
    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

    OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

    • March 6, 2026
    • 6 views
    OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

    Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

    • March 6, 2026
    • 9 views
    Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

    Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

    • March 5, 2026
    • 13 views
    Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

    Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

    • March 5, 2026
    • 15 views
    Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

    Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

    • March 5, 2026
    • 19 views
    Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો