Narendramodi: મોદી સરકારનો અમેરિકન પ્રેમ ખેડૂતોની બરબાદી નોતરશે! જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: અમેરિકા સાથેની ભારતની ટ્રેડડીલ અંગે ભલે મોદી સરકાર ભલે ગમે તે કહે પણ ટ્રમ્પ અને અમેરિકન કૃષિમંત્રીએ જે રીતે તેમના દેશના ખેડૂતોને જે કહ્યું અને વટાણા વેરી નાખ્યા તેનાથી ભારતીય ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર માહિતી આપી છે કે, “ભારત અમેરિકન વસ્તઓ પર ટેરિફ અને નૉન ટેરિફ બૅરિયર્સને શૂન્ય કરી દેશે. તેઓએ કહ્યું કે ભારતના વડા પ્રધાને અમેરિકાથી વધુ ખરીદી અંગે સંમતિ વ્યક્ત કરી છે, જેમાં 500 અબજ ડૉલરથી વધુની અમેરિકન ઊર્જા, ટૅક્નૉલૉજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પેદાશોની ખરીદી સામેલ છે.”

એ બાદ અમેરિકન કૃષિમંત્રી બ્રુક રોલિેસે પણ આ ડીલને અમેરિકન ખેડૂતો માટે લાભદાયક ગણાવતાં કહ્યું કે ‘અમેરિકન કૃષિ પેદાશોની ભારતના વિશાળ બજાર સુધી પહોંચ’ વધતા અને તેનાથી ‘1.3 અબજ ડૉલરના ભારત સાથે અમેરિકન કૃષિ વેપાર નુકસાનને ઘટાડવામાં મદદ’ મળશે.

હવે મોદી સરકાર કહે છે કે એવું કંઈ નથી પણ અમેરિકાના નેતાઓ કહે છે કે અમેરિકન કૃષિ પેદાશ ભારતમાં વેચાશે જેનાથી અમેરિકાના ખેડૂતોને ફાયદો થશે, ત્યારે સ્વાભાવિક રીતેજ ગુજરાત સહિત સમગ્ર ભારતના ખેડૂતોમાં ચિંતા છે,આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે નિષ્ણાત દયાભાઈ ગજેરા સાથે વાત કરી તો તેઓએ ગુજરાતના ખેડૂતોને મોટા નુકશાન થવાની ભીતિ દર્શાવી હતી અને 12 જેટલા પાકો ખેડૂતોએ વાવવાનું બંધ કરવું પડે તેવી આગાહી કરી છે ત્યારે જુઓ ખાસ વિશ્લેષણ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BRICS Summit Delhi 2026: BRICS માટે સજાવાયેલી દિલ્હીની ચમક વચ્ચે ગરીબી અને ઝૂંપડપટ્ટીઓ પર પડદો કેમ?

  • September 13, 2026
  • 2 views
BRICS Summit Delhi 2026: BRICS માટે સજાવાયેલી દિલ્હીની ચમક વચ્ચે ગરીબી અને ઝૂંપડપટ્ટીઓ પર પડદો કેમ?

TN Secretariat Project: પટ્ટિનપક્કમમાં નવા સચિવાલયની વિજય સરકારની યોજના સામે વિરોધ, માછીમારો અને સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

  • September 13, 2026
  • 4 views
TN Secretariat Project: પટ્ટિનપક્કમમાં નવા સચિવાલયની વિજય સરકારની યોજના સામે વિરોધ, માછીમારો અને સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 5 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 11 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 11 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 13 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા