Piyush Goyal: ‘અમેરિકા પાસેથી તેલ ખરીદવું જ ભારતના હિતમાં રહેશે!’ : પિયુષ ગોયલ

  • India
  • February 9, 2026
  • 0 Comments

Piyush Goyal: ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે રવિવારે (૮ ફેબ્રુઆરી, ૨૦૨૬) અમેરિકા સાથેના વેપાર કરાર પર બોલતા રશિયન તેલની ખરીદી અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.

તેઓને જ્યારે પત્રકારોએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ શરત વિશે પૂછયુ કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે તો તેના પર શુ ટ્રમ્પ ફરીથી ભારત પર ૨૫ ટકા ટેરિફ દંડ લાદશે ? જેના જવાબમાં પીયૂષ ગોયલે માત્ર એટલુંજ કહ્યું કે “અમેરિકા પાસેથી તેલ ખરીદવુંજ ભારતના હિતમાં રહેશે!”

કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ કહ્યું, ‘અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ અથવા LNG, LPG ખરીદવું ભારતના વ્યૂહાત્મક હિતમાં છે કારણ કે આપણે આપણા તેલ સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છીએ.’ અમેરિકા દ્વારા રશિયન તેલને મુદ્દો બનાવવા અંગે, ગોયલ અત્યાર સુધી કહેતા આવ્યા છે કે આ મામલો વિદેશ મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે, રવિવાર (૮ ફેબ્રુઆરી, ૨૦૨૬) ના રોજ સમાચાર એજન્સી ANI સાથેની એક મુલાકાતમાં, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પૂછવામાં આવ્યું કે શું રશિયન તેલ અથવા સંરક્ષણ મુદ્દાઓ પર દ્વિપક્ષીય કરાર વેપાર સોદાને અસર કરશે? ગોયલે જવાબ આપ્યો, “ના, બિલકુલ નહીં.”

તેમણે કહ્યું, “વેપાર સોદાઓ એ નક્કી કરતા નથી કે કોણ કોની પાસેથી શું ખરીદે છે. વેપાર સોદા વેપારને સરળ બનાવે છે અને પ્રેફરન્શિયલ એક્સેસ સુનિશ્ચિત કરે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) નો હેતુ પ્રેફરન્શિયલ એક્સેસ પ્રદાન કરવાનો છે. જ્યારે આપણને ૧૮ ટકા પારસ્પરિક ટેરિફ મળે છે, ત્યારે આપણને અન્ય વિકાસશીલ દેશો કરતાં ફાયદો મળે છે, જે સામાન્ય રીતે આપણા સ્પર્ધકો છે.”

ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અંગે શું આદેશ આપ્યો?રાખશે નજર!

ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે તે માટે નજર રાખશે અને જો ભારતે ફરી રશિયા પાસેથી તેલ ખરીદવાની કોશિશ કરીતો ફરીથી આકરો ટેરીફ લાદવાની તૈયારી રાખી છે.

ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં, યુએસ વાણિજ્ય સચિવને ભારત પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે જેથી ખાતરી કરી શકાય કે ભારત રશિયન તેલની આયાત ફરી શરૂ ન કરે. જો આવું થાય, તો અમેરિકા દંડ તરીકે તાજેતરમાં ઉઠાવવામાં આવેલા ટેરિફ ફરીથી લાદશે.

રશિયન તેલની ખરીદી અંગે વિદેશ મંત્રાલય (MEA) એ શું કહ્યું?જાણો

રશિયા પાસેથી તેલની ખરીદી અંગે, ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના 1.4 અબજ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેશે, તેલ અને ઉર્જા સંબંધિત ઉત્પાદનો ક્યાંથી ખરીદવા તે ભારતીય કંપનીઓ પર નિર્ભર છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ
  • August 13, 2026

Nikhil Gadkari Defamation Case: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરી દ્વારા દાખલ કરવામાં આવેલા 10 કરોડ રૂપિયાના માનહાનિના દાવા મામલે ધ કારવાં મેગેઝિનના એડિટર-ઇન-ચીફ અને એક પત્રકારને…

Continue reading
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી
  • August 13, 2026

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહની બે અલગ-અલગ કંપનીઓના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે કુલ આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનને બિન-જંગલ ઉપયોગ માટે ડાયવર્ટ કરવાની મંજૂરી આપી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 2 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 3 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 4 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

  • August 13, 2026
  • 4 views
Arunachal Border PLA Incursion: અરૂણાચલમાં PLAને લઈને નવા દાવા, ભારતીય સેનાને પેટ્રોલિંગથી રોકવાનો ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો આરોપ

Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

  • August 13, 2026
  • 5 views
Noida Workers Jantar Mantar Protest: નોઇડા શ્રમિક આંદોલનના 4 મહિના બાદ પણ જેલમાં કાર્યકરો, જંતર-મંતર પર મુક્તિની માંગ સાથે વિરોધ

JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’

  • August 13, 2026
  • 5 views
JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’