મોદીના માથા પર અમેરિકાનું ભૂત હજુ ધૂણી રહ્યું છે?, વિદેશી સાથે કર્યું પોડકાસ્ટ | PM Modi Podcast

PM modi Podcast: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં પ્રેસ કોન્ફોરન્સ ન કરવાની છાપ ધરાવે છે. જેથી તેમની પ્રેસ કોન્ફરન્સ ન કરવા મુદ્દે ભારે ટીકા થતી હોય છે. અચરજની વાત એ છે કે તેઓ તાજેતરમાં અમેરિકા ગયા ત્યારે તેમણે ટ્રમ્પ સાથે PM મોદીને પ્રેસ કોન્ફરન્સ યોજવી પડી હતી અને જવાબ પણ આપવા પડ્યા હતા. તેઓ અદાણી મુદ્દે પૂછેલા પશ્નમાં ફસાયા હતા અને યોગ્ય જવાબ પણ આપી ન શક્યા હતા. ત્યારે હવે તેઓએ ભારતીય પત્રકારોને ઈન્ટરવ્યૂ આપવાને બદલે વિદેશી પોડકાસ્ટને ઈન્ટરવ્યૂ આપ્યો છે.

મોદી મહારાજે LEX FRIDMAN નામના અમેરિકન પોડકાસ્ટર સાથે 3 કલાકથી વધુ સમય સુધી વાત કરી. આનો સાર શું છે? શું મોદીએ ફક્ત વિદેશી પત્રકારો સાથે જ વાત કરવાનું નક્કી કર્યું છે? પ્રેસ કોન્ફરન્સ પણ અમેરિકામાં થઈ, અને પોડકાસ્ટ પણ અમેરિકનો સાથે જ કરાયું. ભારતના પત્રકારો સાથે મોદી વાત કેમ કરતાં નથી?  તે એક મોટો સવાલ છે. આ મુદ્દે વીડિયોમાં વધુ ચર્ચા. તમારો અભિપ્રાય આપવો જોઈએ. @Mayurjaniofficial

આ પણ વાંચોઃ ભારતમાં શું કરી રહ્યા છે દુનિયાભરના જાસૂસી વડાઓ? ડોભાલની આગેવાનીમાં દિલ્હીમાં જમાવડો

આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

    • September 18, 2026
    • 1 views
    Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

    UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

    • September 18, 2026
    • 3 views
    UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 7 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 11 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ