Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Gujarat:  કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી દૂર છે. જે સત્તામાં પાછી આવવા ઘણી મહેનત કરી રહી છે. છતાં તેનું ભાજપ સામે કશું જ ઉપજતું નથી. તે ગમે તેટલી મહેનત કરે પણ પાણી ફરી જતું હોય છે. ત્યારે હવે તેણે ભાજપની નસ દબાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે હાલ ભાજપના કાંડા એટલા મજબૂત છે કે તે દબાય તેમ નથી. છતાં કોંગ્રેસ ગુજરાતમાં આવનારી ચૂંટણી જીતવા મહેનત કરી રહી છે.

કોંગ્રેસને મોડે મોડેથી ખબર પડી છે કે ભાજપને હરાવવી હશે તો તેના કિલ્લા કે તેના ગઢને તોડવો પડશે. ત્યારે હવે મોદી અને ભાજપના ગઢ ગણાતાં ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધામા નાખ્યા છે. હજુ કોંગ્રેસના અધિવેશને 10 દિવસ પણ પૂર્ણ થયા નથી છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતની બીજી મુલાકાત લીધી છે. અને સતત ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી જીતવા અત્યારથી જોર લગાવવાનું શરુ કર્યું છે.

જો કે સવાલ એ થાય છે કે શું આ વખતે કોંગ્રેસ ભાજપને હરાવશે ખરી? કોંગ્રેસના અધિવેશને જોઈને લાગતું નથી કે આ વખતે પણ કોંગ્રેસ જીતશે. કારણ કે રાહુલ ગાંધી જે હહ્યું હતુ તે કર્યું નથી. તેમણે 40જેટલા નેતાઓને કાઢવા કહ્યુ હતુ જો કે તેવું થયું નથી. રાહુલ ગાંધી પણ મોદીની જેમ વચન પાળતાં નથી તે સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ EVMની વિશ્વનીયતાં પર સવાલો ઉભા થયા છે. EVM હેક થઈ શકે તેવા દાવા થઈ રહ્યા છે. ત્યારે ભાજપને હરાવવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે.

ત્યારે આજથી રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. તેઓ અમદાવાદથી બાય રોડ મોડાસા જવા માટે નીકળી ગયા છે.

સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો:

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ

Ram Mandir: રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ FIR, તપાસ ચાલુ

દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar

આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચું, ભાજપ પ્રમુખને કોણે ઉગાર્યા? | Anand

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ