
Social Media influencer Jyotsna Ahir: હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. યંગ જનરેશન અત્યારે સોશિયલ મીડિયોનો ખૂબ ઉપયોગ કરે છે પંરતુ મોટાભાગના લોકો મનોરંજન માટે તેનો ઉપયોગ કરે છે પરંતુ ખુબ ઓછા લોકો છે સામાન્ય લોકો, અને અન્યાયની સામે અવાજ ઉઠાવે છે. ઘણા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર એવા છે કે, જેઓ કોઈનો ડર રાખ્યા વગર કોઈ પણ સત્તાધીશ કે પક્ષનો ડર રાખ્યા વગર સિસ્ટમને ખૂલ્લી પાડી રહ્યા છે તેમાના એક યંગ ઈનફ્લુએન્સર જ્યોત્સના આહીર છે જેઓ રાજકીય સિસ્ટમ સામે ખુલીનો અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે તેમને કેવી રીતે આ વિચાર આવ્યો ? તેમની કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે જ્યોત્સના આહીરએ ધ ગુજરાત રિપોર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
જુઓ વીડિયો..
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?








