Bhavanagar: દારુની હેરાફેરી પર રેડ પાડતાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે ઝપાઝપી, વાંચો વધુ

  • Gujarat
  • November 8, 2025
  • 0 Comments

Bhavanagar: ભાવનગર શહેરમાં એલ.સી.બી ની પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે શહેરમાં આવેલ એસ.ટી. બસ સ્ટેશન નજીક આવેલ જહાંગીર મીલ પાસે ઇંગ્લિશ દારૂની ડિલિવરી આપવા આવેલા 3 બૂટલેગરોએ સાથે એલ.સી.બીના પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઊભી કરતા 4 શખ્સો વિરુદ્ધ શહેરનાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર એલ.સી.બી ની ટીમ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે  દરમિયાન ચોક્કસ માહિતી આધારે શહેરમાં આવેલ જહાંગીર મિલ પાસે રેડ કરતા 3 શખ્સો કાર સાથે મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસની ટીમે અટક કરાયેલા શખ્સોની ઓળખ સાથે તપાસ હાથ ધરતા ત્રણેય શખ્સોએ ફરજમાં રૂકાવટ ઊભી કરી અન્ય મહિલાઓ તથા શખ્સોને બોલાવી એલ.સી.બી પોલીસ  સાથે ઝપાઝપી કરી હતી. જેમાં એક સામાન્ય કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યું છે કે  ઘટના દરમિયાન એક શખ્સે ફિનાઇલ ગટગટાવી લીધું  હતુ. જો કે તેની સ્થિતિ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. એલ.સી.બી પોલીસ જવાનોએ અન્ય પોલીસ જવાનોને સ્થળ પર બોલાવી દિનેશ રાજુ શાહ ઉ.વ.27, કિશન રાકેશ શાહ ઉ.વ.21, વિશાલ અજય યાદવ ઉ.વ.21ની ધોરણસરની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, વડવા ચાવડી ગેટ વિસ્તારમાં દેવીપૂજક વાસમાં રહેતા રાકેશ મનુ શાહને દારૂની ડિલિવરી આપવા આવ્યા હતા. એલ.સી.બીની ટીમે કાર, દારૂ તથા મોબાઈલ મળી કુલ રૂ. 1,10,147/- નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ફરજમા રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. અને તેનું જાહેરમાં રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ

Bhavanagar: ઉંચા કોટડના દરિયામાં રિક્ષા ફસાઈ, માંડ માંડ કાઢી બહાર, વીડિયો વાયરલ

Kutch: ગોપાલ ઈટાલિયાને જાહેર સભા સવાલ પૂછાયો, તો જાણો શું કહ્યું?

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

  • November 8, 2026
  • 4 views
ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

  • November 8, 2026
  • 3 views
Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

  • November 8, 2026
  • 5 views
Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

  • November 8, 2026
  • 7 views
Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

  • November 8, 2026
  • 10 views
Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

  • November 8, 2026
  • 9 views
Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર