Social Media influencer Jyotsna Ahir: રાજકીય સિસ્ટમ સામે લડતા influencer જ્યોત્સના આહીર,સોશિયલ મિડિયા પર પત્રકારોની લડત

  • Gujarat
  • November 8, 2025
  • 0 Comments

Social Media influencer Jyotsna Ahir: હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. યંગ જનરેશન અત્યારે સોશિયલ મીડિયોનો ખૂબ ઉપયોગ કરે છે પંરતુ મોટાભાગના લોકો મનોરંજન માટે તેનો ઉપયોગ કરે છે પરંતુ ખુબ ઓછા લોકો છે સામાન્ય લોકો, અને અન્યાયની સામે અવાજ ઉઠાવે છે. ઘણા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર એવા છે કે, જેઓ કોઈનો ડર રાખ્યા વગર કોઈ પણ સત્તાધીશ કે પક્ષનો ડર રાખ્યા વગર સિસ્ટમને ખૂલ્લી પાડી રહ્યા છે તેમાના એક યંગ ઈનફ્લુએન્સર જ્યોત્સના આહીર છે જેઓ રાજકીય સિસ્ટમ સામે ખુલીનો અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે તેમને કેવી રીતે આ વિચાર આવ્યો ? તેમની કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે જ્યોત્સના આહીરએ ધ ગુજરાત રિપોર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.

જુઓ વીડિયો..

આ પણ વાંચો:

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?
  • December 8, 2025

Gujarat Education: ગુજરાતમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને સરકારી તાયફા છતાં શિક્ષણ ખાડે ગયું છે જેની કબુલાત ખુદ સરકારે કરવી પડી છે.લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં 2 લાખ…

Continue reading
Bhuj Airport: CM ભુપેન્દ્ર પટેલ માટે “પહેલા અદાણી બાદમાં જનતાના પ્રતિનિધિ!”ભૂજ એરપોર્ટ ઉપર જોવા મળ્યા દ્રશ્યો! માહિતી ખાતાએ પણ ‘વાહવાહી’ કરી!
  • December 7, 2025

(દિલીપ પટેલ,દ્વારા) Bhuj Airport: આજકાલ કચ્છમાં અદાણીના નામની બૂમ ઉઠી છે અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે તો વળી અદાણી પોર્ટ પણ ડ્રગ્સ મામલે ભારે ચર્ચામાં રહ્યું છે અને અદાણી હંમેશા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar: જામનગર-દ્વારકામાં હર્ષ સંઘવીની હદ પુરી! કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગનો ખેડૂતો ઉપર ખુલ્લેઆમ જુલમ, જુઓ,વિડીયો

  • December 8, 2025
  • 11 views
Jamnagar: જામનગર-દ્વારકામાં હર્ષ સંઘવીની હદ પુરી! કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગનો ખેડૂતો ઉપર ખુલ્લેઆમ જુલમ, જુઓ,વિડીયો

Indigo Crices: અત્યારેજ કેમ?જાણો આખો મામલો

  • December 8, 2025
  • 7 views
Indigo Crices: અત્યારેજ કેમ?જાણો આખો મામલો

Indigo Monopoly: ઈન્ડિગોની મોનોપોલી સામે સરકાર લાચાર! આખો ‘ખેલ’ શુ છે ? તે જાણવા જુઓ, વિડીયો

  • December 8, 2025
  • 18 views
Indigo Monopoly: ઈન્ડિગોની મોનોપોલી સામે સરકાર લાચાર! આખો ‘ખેલ’ શુ છે ? તે જાણવા જુઓ, વિડીયો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

  • December 8, 2025
  • 10 views
Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Bigg Boss 19: ગૌરવ ખન્નાએ જીત્યો બિગ બોસ સીઝન 19નો ખિતાબ,ફરહાના ભટ્ટ રનર-અપ રહી! જાણો અત્યારસુધીના વિજેતાઓની યાદી

  • December 8, 2025
  • 6 views
Bigg Boss 19: ગૌરવ ખન્નાએ જીત્યો બિગ બોસ સીઝન 19નો ખિતાબ,ફરહાના ભટ્ટ રનર-અપ રહી! જાણો અત્યારસુધીના વિજેતાઓની યાદી

Indigo-Flight: ઈન્ડિગો કટોકટી વચ્ચે GOOD NEWS,1650 ફ્લાઈટ પુનઃ શરૂ થઈ, મુસાફરોને રિફંડ મળ્યું!

  • December 8, 2025
  • 21 views
Indigo-Flight: ઈન્ડિગો કટોકટી વચ્ચે GOOD NEWS,1650 ફ્લાઈટ પુનઃ શરૂ થઈ, મુસાફરોને રિફંડ મળ્યું!