
Surendranagar: સુરેન્દ્રનગરના લીંમડીમાં આજે દુર્ઘટના ઘટી છે. લીંબડીની જૂની સોસાયટીમાં આવેલા એક ઘરની છત અચાનક તૂટી પડતાં બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. બંને મહિલાઓને 108 મારફતે લીંમડીની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે. મહિલાઓના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
લીંબડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બંને મહિલાઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ જવાઈ છે. ચોમાસા પૂર્વે જ છત ધરાશાઈ છે. મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતાં પરિવાર દોડતો થઈ ગયો છે. બંને મહિલાઓની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાથી સુરક્ષા પર સવલો ઉભા થયા છે. લોકો જર્જરિત મકાની ચકાસણી કરતાં નથી. કેટલાંય ઘરોમાં તિરાડ, લૂણો લાગતો હોય છે. જો કે તે સમયે લોકો અવગણ છે અને સમારકામ કરાવતા નથી. જેના કારણે દુર્ઘટનાનું ભોગ બનવું પડતું હોય છે. જેથી તમારા મકાનમાં લૂણો, તિરાડ કે લાંબા સમયથી પાણી ટપકતું હોય તો તેનું સમારકામ વેળાસર કરાવી લેવું જોઈએ. જેથી દુર્ઘટના ટાળી શકાય.
આ પણ વાંચો:
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!
કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak
US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?
Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ
Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો
4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો
MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!









