Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ

Surendranagar News: સુરેન્દ્રનગરના થાન તાલુકામાં મગળફીના ગોડાઉનમાં ભયંકર આગ લાગતાં 50 હજાર કિલોથી વધુ મગફલી બળીને રાખ ઈ ગઈ છે. આખા આખું ગોડાઉન ધગધગ સળગી ઉઠ્યું છે. ટેકાના ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં ભરી હતી.

થાન તાલુકાના FCI ગાડાઉનામાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રાયસો હાથ ધરાયા છે. અડધી આગ કાબૂમાં આવી છે. જાણકારી મળી રહી છે કે આ વિકરાળ આગમાં 50 હજાર કિલો મગફળી બળીને રાખ થઈ છે. જેથી કરોડોનું નુકસાન થયું છે. મગફળીનો જથ્થો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલો હતો.

ઘટના સ્થળે ફાયર ટીમ સહિત અધિકારીઓ પણ દોડી આવ્યા છે. સાથે સાથ લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા છે. આ આગની ઘટનામાં ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી જાન હાનિ થઈ નથી. હાલ સંપૂર્ણપણે આગ બૂઝાવવાના પ્રયાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ, હિટલર અને ચર્ચિલ… ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર એવું શું બોલી ગયા કે એક જ ઝાટકે ખુરશી ગુમાવી દીધી?

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર

Related Posts

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!
  • April 11, 2026

Gujarat Politics: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભાજપમાં ભ્રષ્ટાચાર વધતા હવે પાર્ટીની ઇમેજ બદલવા જાણે બધું ઉપરથી નીચે સુધી ચહેરા બદલવાનું શરૂ થયું હોય…

Continue reading
PM Modi: નરેન્દ્ર મોદીએ જેનું જોર શોરથી ઉદઘાટન કર્યુ હતું તે વડોદરા બસ સ્ટેશનનું માળખું ‘ધડામ’ થઈ ગયું! એકનું મોત
  • April 10, 2026

PM Modi: આજકાલ તકલાદી બાંધકામો એક પછી એક તૂટી રહયા છે, વિકાસના રૂપાળા નામ હેઠળ ઊતાવળમાં બની ગયેલા રૂપકડા બાંધકામો માત્ર 10-12 વર્ષમાં જ ખખડીને તૂટવા લાગે છે ત્યારે ચૂંટણીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

  • April 11, 2026
  • 3 views
Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 4 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 5 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • 11 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!