Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર

Vadodara Crime: ગુજરાતમાં દરેક ક્ષણે મહિલાઓ અત્યાચાર, બળત્કારનો શિકાર બની રહી છે. હવશખોરો દુષ્ટકૃત્યો આચરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે વડોદારાના સાવલી તાલુકાના એક ગામમાં ટામેટા આપવા ગયેલા શખ્સે પરણિત મહિલાને પકડી લઈ છેડતી કરી હતી. મહિલાએ ચીસો પાડતાં આજુબાજુથી લોકો આવી જતાં આરોપી  ફરાર થઈ ગયો હતો. આ મામલે પિડિતાએ મંજૂસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી જાણકારી અનુસાર પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી ત્યારે લામડાપુરા ગામમાં રહેતો રવિન્દ્ર પુનમભાઇ વસાવા ટામેટા આપવા માટે ઘરમાં ઘૂસ્યો હતો. જોકે મહિલાને એકલી જોઈ તેની દાનત બગડી હતી.

મહિલા ટામેટાની થેલી ખાલી કરવા જતાં..

 પરિણીતા ટામેટા ભરેલી થેલી ખાલી કરવા ગઈ ત્યારે રવિન્દ્રએ પાછળથી અચાનક પકડી લીધી હતી અને પોતાની બાહોમાં જકડી લીધી હતી. જેથી મહિલાએ ભયભીત થઈ ગઈ હતી. ડરેલી મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે આરોપી શખ્સ રવિન્દ્ર વસાવા  ભીગ ગયો હતો. હાલ મંજૂસર પોલીસે ગુનો નોંધી આરોપી શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

રોજે રોજ બનતી ઘટનાઓા સામે કેમ લગામ લાગતી નથી. તે પણ એક સમાજ એક મોટો માટે સવાલ છે. સરકાર મહિલાઓની સુરક્ષાઓ અંગે દાવાઓ કરે છે. જો કે તેમના દાવા આવી ઘટના બનતાં પોકળ સાબિત થાય છે. સરકાર બેટી બચાવવની વાતો કરે છે. પણ તે બચાવી રહી નથી. બીજી બાજુ સમાજ અને પુરુષે પોતાની માનસિકતા બદલવાની જરુર ઉભી થઈ છે.

આ પણ વાંચોઃ Surendranagar: મગફળીના ગોડાઉનમાં આગ, 50 હજાર કિલો મગફળી રાખ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા; લૂંટફાટ કરવા આવેલા લૂંટારૂંઓએ મારી ગોળી

આ પણ વાંચોઃ  મોદી સરકારમાં કેમ ગ્રાહકો બની રહ્યા છે મિસ્ટર ઇન્ડિયા?

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 2 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 7 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 9 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 10 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 10 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા