રાજકોટમાંથી વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા

  • Gujarat
  • January 17, 2025
  • 0 Comments

ગુજરાતમાં સતત નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ગુજરાતના અનેક જીલ્લામાંથી નકલી ડોક્ટરો પકડાવોનો દોર હજુ પણ યથાવત છે. ત્યારે સવાલ થાય છે કે આટલી મોટી સંખ્યામાં કેમ નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાંથી બે નકલી ડોક્ટરો ઝડપતાં ખળભળાટ મચી ગયો છે. હાલ બંને નકલી ડોક્ટરોની SOG પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે(SOG) દરોડા પાડી બે નકલી ડોક્ટરોને ઝડપ્યા છે. નકલી ડોકટરોની આળખ રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા થઈ છે. તેઓ રાજકોટ જીલ્લાના ઢોલરા અને સડકપીપડીયા ગામે ક્લિનિક ચલાવી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં હતા. રાજેશ મારડીયા માત્ર ધોરણ 10 પાસ જ છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. પોલીસે હાલ ઇન્જેક્શન, દવાના જથ્થા સહિતની રુ. 32.33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઈમીગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનો પ્રારંભ

Related Posts

Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ
  • August 5, 2026

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ અમદાવાદ દિલીપ પટેલ ગોંડલના ચોરડીયા ગામે ગૌચરની જમીન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો

  • August 6, 2026
  • 3 views
ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો

Jharkhand Student Protest: JPSC-JSSC ભરતી વિવાદ, 12 દિવસ બાદ સરકાર ચર્ચા માટે તૈયાર, વિદ્યાર્થીઓએ મૂકી પારદર્શિતાની શરત

  • August 6, 2026
  • 5 views
Jharkhand Student Protest: JPSC-JSSC ભરતી વિવાદ, 12 દિવસ બાદ સરકાર ચર્ચા માટે તૈયાર, વિદ્યાર્થીઓએ મૂકી પારદર્શિતાની શરત

Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ

  • August 6, 2026
  • 8 views
Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 6 views

  • 12 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ