સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી થશે લાગુ

  • Gujarat
  • January 25, 2025
  • 1 Comments

Unified Pension Scheme: કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ(UPS)ની જાહેરાત કરીને કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ જૂની પેન્શન યોજનામાં ફેરફાર કરી  કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન પૂરું પાડવાનો છે, જેથી કર્મચારીઓને નિવૃત્તિ પછી નાણાકીય સ્થિરતા રહે છે. 24 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરાયલ સરકારી જાહેરનામામાં જણાવાયું છે કે આ UPS યોજના 1 એપ્રિલ, 2025 થી UPS અમલમાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે UPSને મંજૂરી આપી છે.

હવે જૂની અને નવી પેન્શન યોજનાને બદલે UPS શરૂ કરવામાં આવશે. જે મુજબ કમસે કમ 25 વર્ષની નોકરી પછી બેઝિક પેમેન્ટના 50% રકમ UPS હેઠળ મળશે એટલે કે આ રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. 10 વર્ષની સર્વિસ પછી, ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પેન્શન તરીકે મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવના

Related Posts

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ
  • May 8, 2026

Gir Forest Land Allocation Controversy: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે ગીરના જંગલ વિસ્તારમાં જમીન ફાળવણીનો એક બહુ મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સામાન્ય જમીનનો…

Continue reading
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ
  • May 8, 2026

Gift City Data Center Fraud: ગુજરાત હંમેશા સાહસિક અને વ્યાપારી પ્રજા તરીકે વિશ્વભરમાં જાણીતું રહ્યું છે. આ એ ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી જેવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

  • May 9, 2026
  • 4 views
Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 7 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 9 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 11 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 10 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ