UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ

  • India
  • February 21, 2025
  • 0 Comments

UP:  ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ખાનગી શાળાના આચાર્યને કેટલાક બૂકાનીધારીઓએ લાતો, જૂતા, લાકડીઓ અને મુક્કાઓથી નિર્દયતાથી માર માર્યો હતો. શખ્સોએ રસ્તા વચ્ચે આચાર્ય વિનય ગુપ્તાની કાર રોકી માર માર્યો હતો.  શિક્ષક સ્ટાફમાંથી કોઈએ શાળાની છોકરીઓને ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખી આ હુમલો કરાયો છે.

ભોગ બનનાર પ્રિન્સિપાલ વિનય ગુપ્તા ઇટાવા શહેરથી 24 કિમી દૂર ચૌબિયા વિસ્તારમાં જયપુર કોન્વેન્ટ સ્કૂલ ચલાવે છે. ઘરે પરત ફરતી વખતે, કેટલાક માસ્ક પહેરેલા શખ્સોએ વિનય ગુપ્તાને કારમાંથી બહાર કાઢ્યો અને તેને ખરાબ રીતે માર માર્યો હતો. માસ્ક પહેરેલા માણસે વિનય ગુપ્તા સાથે બેઠેલા કેટલાંક લોકને પણ માર માર્યો હતો. ખરાબ રીતે માર માર મારતાં આચાર્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી પોતાની પત્ને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આચાર્યને જિલ્લાની ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસે કેસ નોંધ્યો

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકીકતમાં, કારની અંદર બેઠેલા કોઈએ આખી મારપીટની ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે માસ્ક પહેરેલા લોકો કોણ હતા અને તેમણે વિનય ગુપ્તાને શા માટે માર માર્યો હતો. જો કે ચર્ચા થઈ રહી છે કે શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનઓને ઠપકો આપવામાં આવ્યો હતો. જેની રીસ રાખી આ હુમલો કરાયો હોઈ શકે છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26: રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના, યુવનો માટે ખાસ વ્યવસ્થા

આ પણ વાંચોઃ Gujarat Budget 2025-26: શાળામાં ભણવાની સાથે બળકોને પોષણ પુરુ પાડવા સરકારની હાકલ, રુ.617 કરોડની જોગવાઈ

આ પણ વાંચોઃ ભારતીય સેના ઉપર ટિપ્પણી કરવાને લઈને કોર્ટે રાહુલ ગાંધીને મોકલી નોટિસ; જાણો શું આપ્યું હતુ નિવેદન

 

 

Related Posts

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન
  • October 31, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા યોગ્ય ઠરાવવામાં આવેલા લાખો લોકો સામે અપીલો દાખલ કરવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં…

Continue reading
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું
  • October 31, 2026

Manipur Kangpokpi Shutdown: મણિપુરમાં હિંસા, અપહરણ અને હત્યાની ઘટનાઓ ફરી વધી રહી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે કુકી પુરુષોના કથિત અપહરણ બાદ કુકી-ઝોમી સંગઠન Committee on Tribal Unity (COTU)એ 48…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 12 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 9 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો