
હાલમાં યુપીઆઈ (UPI) સર્વિસનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 15 દિવસમાં યુપીઆઈ સર્વિસ 3 વખત બંધ થઈ હતી. લોકો ગૂગલ પે, ફોન પે જેવા માધ્યમોથી પણ નાણાં ઉપાડી શકતાં ન હતા. બેન્કોમાં પણ પૈસા ન હતા. એટીએમમાં પણ કેશ ન હતી. મિડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર લોકોને પૈસા ઉપાડવા દેવા માગતી નથી. તે સંગ્રહ કરવા માગે છે. જો કે આની પાછળનું સાચુ કારણ શું છે તે સામે આવ્યું નથી.
કેટલાક લોકો માને છે કે યુપીઆઈ સર્વિસ ઇરાદાપૂર્વક ઠપ કરવામાં આવે છે, જેથી લોકો રોકડ વાપરે અને સરકારને “કેશ સંગ્રહ” કરવાનો બહાનું મળે. જો કે ઘણા કહે છે કે યુપીઆઈ સર્વિસ ઠપ થવા પાછળ મોટે ભાગે ટેકનિકલ સમસ્યાઓ હોય છે.
યુપીઆઈ સેવા 15 દિવસમાં આ ત્રીજી વખત બંધ થઈ હતી. યુપીઆઈ ડાઉન થતાં લાખો વપરાશકર્તાઓ ડિજિટલ ચુકવણી કરી શક્યા ન હતા. ઘણા લોકો બજારમાં અને દુકાનોમાં અટવાઈ ગયા કારણ કે તેમની પાસે રોકડ નહોતી.
જુઓ આજ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં કે ખરેખર UPI ઠપ થવાનું કારણ, તે કેટલું સુરક્ષિત છે તે તમામ.
આ પણ વાંચો:
ભાજપમાં ફરી ફરીને ભડકો થાય અને તેને ઠારવા રાજીનામાં લઈ લેવાય છે BJP Leaders Resignation
મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava
Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો
Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

sdsg Xvu kUr syPBN gZbg urdJJN