Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!

Vadodara: રાજ્યભરમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના રાજકીય પક્ષો વચ્ચે દિવસભર ફોર્મ ખેંચવા મામલે તંગદિલી ભર્યો માહોલ રહ્યો અને શામ-દામ-દંડની રીતિનીતિ વચ્ચે આખો દિવસ માહોલ ગરમ રહ્યો ત્યારે વડોદરાના ડભોઈમાં ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી-ગાળાગાળી અને મારામારી થઈ હતી.ડભોઈ તાલુકા પંચાયતની બાણજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડિયાએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચતા વિવાદ વકર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ઉમેદવાર પર ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. દરમિયાન,ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે સીધી ઝપાઝપી થઈ હોવાના અહેવાલો છે.ડભોઈ તાલુકા પંચાયતની કચેરી નજીક આજે ભારે ગરમ જેવો માહોલ સર્જાયો હતો. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા.સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • July 30, 2026

Una Congress Bridge Protest: ગીર સોમનાથના ઉનામાં નેશનલ હાઈવે પર આવેલા રાવલ નદીના બ્રિજની ખરાબ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રસ્તા રોકો આંદોલન દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને…

Continue reading
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
  • July 29, 2026

AAP Surat Payal Sakariya: સુરતમાં ગુરુપૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા ટીમ દ્વારા ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Birbhum Cash Seizure: બીરભૂમમાં પૂર્વ ટીએમસી નેતાના નજીકના વ્યક્તિના ઠેકાણે દરોડો, ₹28.5 કરોડ કેશ અને 15 કિલો સોનું મળ્યું

  • July 30, 2026
  • 2 views
Birbhum Cash Seizure: બીરભૂમમાં પૂર્વ ટીએમસી નેતાના નજીકના વ્યક્તિના ઠેકાણે દરોડો, ₹28.5 કરોડ કેશ અને 15 કિલો સોનું મળ્યું

Manmohan Singh Coal Scam Case: સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહને હિન્ડાલ્કો કોલસા બ્લોક કેસમાં આપી ક્લીન ચિટ, CBI ની ક્લોઝર રિપોર્ટ સ્વીકારી

  • July 30, 2026
  • 2 views
Manmohan Singh Coal Scam Case: સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહને હિન્ડાલ્કો કોલસા બ્લોક કેસમાં આપી ક્લીન ચિટ, CBI ની ક્લોઝર રિપોર્ટ સ્વીકારી

RSS Statements NEET Protest: યુવા આંદોલન બાદ RSS ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ

  • July 30, 2026
  • 6 views
RSS Statements NEET Protest: યુવા આંદોલન બાદ RSS ના વરિષ્ઠ નેતાઓના નિવેદનોથી રાજકીય ચર્ચા તેજ

Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

  • July 30, 2026
  • 12 views
Una Congress Bridge Protest: ઉનામાં બ્રિજના ભંગાણ મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 11 views

  • 13 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ