
Visavadar by-election: જૂનાગઢમાં વિસાદવરમાં વિધાનસભામાંની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પક્ષોમાં ખેંચતાણ જોવા મળી રહી છે. વિસાવદરમાં AAP સક્રિય મૂડમાં છે. જ્યા તેણે ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસે AAPને ટેકો જાહેર કર્યો છે. જેથી AAP અને ભાજપ વચ્ચે વિસાવદરમાં સીધી ટક્કર છે. ત્યારે આજે AAPના ગોપાલ ઈટિલાયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓને ગઝ્નવીના વારસદારો ગણાવ્યા હતા. જેથી રાજકીય ઘમાસાણ મચ્યું છે. જો કે વિસાવદરમાં હજુ સુધી પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી. હજુ સુધી ભાજપ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
ઇટાલિયાએ ભાજપનેતાઓને ગઝનવી વારસદારો કેમ ગણાવ્યા ?
ગોપાલ ઇટાલિયાએ કાર્યકર્તા સંમેલનમાં જણાવ્યુ હતુ કે આ ભાજપના ગઝનવીના વારસદારો વિસાવદરને ભાંગવ આવવાના છે. દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે. જેમ મહમૂદ ગઝનવી આખુ 10 કટક લઈને આવ્યો હતો, તેમ અહીં ભાજપના નેતાઓ એહીં આવશે. ઈટાલિયાએ વધુમાં કહ્યુ હતુ કે એ લોકો પોલીસનો ડર બતાવશે, ગુંડાઓ, બૂટલેગરો, માફિયાઓ અને તોડબાજ અધિકારીઓનો પાવર વાપરીને તમામનો દૂર ઉપયોગ કરશે. પણ આપણે ડરવાનું નથી. મારી સાથે કોઈ નથી તમે મારો આશરો છો.
વિસાવદરમાં પેટા ચૂંટણી યોજવાની કેમ જરુર પડી?
આ પણ વાંચોઃ
‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence
Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક
Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?
Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?









