Visavadar: કોળી પટેલ સમાજના 300થી વધુ ભાજપ- કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા, ગોપાલ ઇટાલીયાને આપ્યું સમર્થન

Visavadar: વિસાવદરમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. એક તરફ આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા જોરશોરનો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને તેમને હાલ જનસમર્થન પણ મળતુ દેખાઈ રહ્યું છે. ત્યારે જેથી ગોપાલ ઈટાલિયા ભાજપ અને કોંગ્રેસ પર ભારે પડા દેખાઈ રહ્યા છે તેવામાં વિસાવદરમાં ચુંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. વિસાવદરમાં કોળી પટેલ સમાજના 300થી વધુ ભાજપ- કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા છે. આજે બીખલા ખાતે આયોજિત કાર્યક્રમમાં કોળી પટેલ સમાજે AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને સમર્થન આપ્યું હતું.

કોળી પટેલ સમાજના 300થી વધુ ભાજપ- કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા

મળતી માહિતી મુજબ આજે વિસાવદર વિધાનસભાના બીખલા ગામે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કોળી પટેલ સમાજના 300થી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી રાજુભાઇ બોરખતરિયા, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો.જ્વેલબેન વસરા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ મંત્રી અજિત લોખીલની હાજરીમાં ભાજપ કોંગ્રેસના 300થી વધારે આગેવાનો AAPમાં જોડાયા હતા.

ગોપાલ ઇટાલીયાએ આપ્યું આ નિવેદન

આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના જન કાર્યાલયના શુભારંભ દરમિયાન કોળી પટેલ સમાજના 300થી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે સાથે કોળી પટેલ સમાજે પણ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે તે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે તમામ લોકોનો હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીથી કંટાળીને આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આશા રાખું છું કે અમે તમામ લોકો સાથે મળીને વિસાવદરની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો લાવીશું.

આ પણ વાંચો:

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

  • Related Posts

    Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો
    • May 6, 2026

    Surat Illegal Sex Determination Racket: સુરત જેવા વિકસિત અને જાગૃત શહેરમાંથી માનવતાને લજવતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના રેકેટનો પર્દાફાશ…

    Continue reading
    Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો
    • May 6, 2026

    Porbandar Minor Boy Rape Case: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમાજની આંખો ઉઘાડી દીધી છે. અહીં પાડોશમાં રહેતા માત્ર 12 વર્ષના એક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

    • May 6, 2026
    • 2 views
    Surat Illegal Sex Determination Racket: સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાકાંડનો ફરી પર્દાફાશ, જામીન પર છૂટેલો આરોપી એ જ હોસ્પિટલમાં ચલાવતો હતો ગેરકાયદે ધંધો

    Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

    • May 6, 2026
    • 4 views
    Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

    Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

    • May 6, 2026
    • 5 views
    Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

    Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

    • May 6, 2026
    • 10 views
    Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 11 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”