આદિવાસીઓની જમીન હડપવા મદ્દે નેતાઓ કેમ બોલવા તૈયાર નથીઃ ચૈતર વસાવા

  • Gujarat
  • January 11, 2025
  • 1 Comments

તાજેતરમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ગાડીત ગામે એક સંમેલનમાં ગયા હતા. અહીં સભા સંબોધતી વખતે તેમણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરી હતી. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, તેઓ એવી રીતે જ્યાં જાય છે ત્યાં આદિવાસીઓના વિકાસ માટે ભીલ પ્રદેશ અલગ હશે તો સારો વિકાસ થશેની વાત કરી રહ્યા છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની આ માગણીને લોકોને ભ્રમિત કરાવાની ગણાવી હતી. સાથે જ માગણીને ખોટી ગણાવી હતી. જેથી ચૈતર વસાવાએ ડિડોરને સણસણતો જવાબ આપ્યો છે.

આજે છોટાઉદેપુર જીલ્લાના ટૂંડવા ગામે રાઠ વિસ્તાર યુવાનો દ્વારા આયોજિત આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી હતી. સાથે જ તેમણે સમાજના આશ્વાસ ન આપતાં કહ્યું હતુ કે હું કોઈ પાર્ટીના નહીં પણ સમાજના ધારાસભ્યો તરીકે તમારી વચ્ચે ઉપસ્થિત છું.

શૈક્ષણિક કાર્યક્રમમાં મારી ટીપ્પણી કરીઃ ચૈતર

ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ આડે હાથ લીધા હતા. તેઓ જ્યારે નર્મદા જીલ્લાની એક શાળાના કાર્યક્રમમાં આવ્યા ત્યારે મારા પર ટીપ્પણી કરી હતી. તેમણે કાર્યક્રમમાં શિક્ષણને લગતી વાત કરવી જોઈતી હતી. આજે આદિવાસી વિસ્તારોમાં નકલી નર્સિંગ કોલેજો ચાલે છે. તેના પર તેમને વાત કરવી જોઈતી હતી. તેમણે વધુમાં આકરા પ્રહાર કરતાં કહ્યું કે હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. બાળકોને મળતી શિષ્યવૃતિ બંધ કરી છે. તેના ખુલાસા માગ્યા હતા. આદિવાસીઓની જમીન હડપવા અંગે કોઈ નેતા બોલવા તૈયાર નથી તેવું કહી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચોઃ ખ્યાતિકાંડ મામલે તપાસ તેજઃ ચિરાગ રાજપૂતના ફરી 5 દિવસના રિમાન્ડ મંજૂર

Related Posts

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
  • October 9, 2026

Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

Continue reading
Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
  • October 6, 2026

Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 3 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 4 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 6 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 7 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 6 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ