યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા એકબીજાથી અલગ થશે?, જુઓ

  • Others
  • January 4, 2025
  • 0 Comments

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અફવા ફેલાઈ રહી છે કે બંને જલ્દી અલગ થવા જઈ રહ્યા છે. જો કે, હજુ સુધી બંને તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. હવે બંનેના સંબંધમાં કેટલીક માહિતી સામે આવી છે, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં તે અલગ થશે. ધનશ્રી વર્મા અભિનેત્રી અને કોરિયોગ્રાફર છે.

એકબીજાને કર્યા અનફોલો

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પરંતુ તેણે તેની પત્ની ધનશ્રીને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધી છે અને તેની સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. જ્યારે ધનશ્રીએ પણ યુઝવેન્દ્રને પણ અનફોલો કરી દીધો છે. ત્યારથી, અફવાઓ ફેલાઈ રહી છે કે તેમનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે.

લગ્ન 2020 માં થયા હતા

ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તે ચહલને મળી હતી. ચહલે ડાન્સ શીખવા માટે તેના ઓનલાઈન ક્લાસમાં પ્રવેશ લીધો હતો અને તે દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

  • Related Posts

    Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!
    • April 22, 2026

    “વિક્રમ, બૈતાલ અને નારી વંદન” ▪️ શ્રીકાંત આપ્ટે Satire: રાજા વિક્રમે પોતાની હઠ છોડી નહીં અને ફરીથી વૃક્ષ પર લટકતા વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર લઈ ચૂપચાપ નગર તરફ…

    Continue reading
    Satire: “વિક્રમ, વૈતાળ અને દોઢ આંસુ!”
    • April 19, 2026

    —–વ્યંગ કથા—- લેખક : શ્રીકાંત આપ્ટે Satire: દરેક વખતની જેમ આ વખતે પણ વિક્રમે વૈતાળને વૃક્ષ પરથી ઉતારીને ખભા પર મૂક્યો અને ચૂપચાપ શહેર તરફ ચાલી પડ્યો વૈતાળ પણ ઓછો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

    • September 21, 2026
    • 5 views
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    • September 21, 2026
    • 5 views
    Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    • September 21, 2026
    • 3 views
    Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

    • September 21, 2026
    • 6 views
    Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

    Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

    • September 21, 2026
    • 7 views
    Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

    Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

    • September 21, 2026
    • 5 views
    Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ