રશિયન સેનામાં ભરતી થયેલા 12 ભારતીયોના મોત, 16 ગુમ

  • World
  • January 18, 2025
  • 2 Comments

રશિયા-યુક્રેન યુદ્ધમાં કેરળના ત્રિશૂરના નાગરિક 32 વર્ષિય બિનીલ બાબુના મૃત્યુ થયું છે. આ અંગે રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મંત્રાલયે પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ખાતરી આપી કે ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેથી મૃતક ભારતીયોના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત મોકલી શકાય. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 16 ગુમ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “બિનીલ બાબુનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેથી તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત મોકલી શકાય.” ઘાયલ થયેલા બીજા વ્યક્તિની મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. તેમની સારવાર પૂર્ણ કર્યા પછી તેઓ પણ ટૂંક સમયમાં ભારત પાછા ફરે તેવી અપેક્ષા છે. 17 જાન્યુઆરી સુધી 126 નાગરિકો (રશિયન સેનામાં સેવા આપતા ભારતીય નાગરિકો) નોંધાયા છે. આ 126 કેસોમાંથી 96 લોકો ભારત પાછા ફર્યા છે, તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી રજા આપવામાં આવી છે.

12 ભારતીયોએ જીવ ગુમાવ્યા

રણધીર જયસ્વાલે કહ્યું, “રશિયન સેનામાં 18 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 16 ગુમ છે. જ્યારે રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે.” વધુમાં જણાવ્યું હતું કે, “અમને રશિયન સેનામાં સેવા આપતા કુલ 126 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 96 નાગરિકો ભારત પરત ફર્યા છે. તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી છૂટા કરવામાં આવ્યા છે. 18 ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધમાં છે. આમાંથી 16 વ્યક્તિઓનો કોઈ પત્તો લાગ્યો નથી. તેમને રશિયન અધિકારીઓ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ARAVALLI: સોડા પીતા પહેલા જ મરેલો મકડો નીકળ્યો, ગ્રાહકે શું કરી માંગ?

Related Posts

Tarique Rahman India Visit: તારિક રહમાનની ભારત યાત્રા પર અનિશ્ચિતતા, શેખ હસીના પ્રત્યર્પણને લઈને બાંગ્લાદેશે મૂકી શરતો
  • August 17, 2026

Tarique Rahman India Visit: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનની ભારતની પ્રથમ દ્વિપક્ષીય યાત્રાને લઈને હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે યાત્રા માટે “અનુકૂળ વાતાવરણ” જરૂરી…

Continue reading
Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર
  • August 15, 2026

Asif Ali Zardari: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અંગે એવું નિવેદન આપ્યું છે, જેને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

  • August 19, 2026
  • 2 views
Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

  • August 19, 2026
  • 5 views
Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

  • August 19, 2026
  • 8 views
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

Modi vs Nehru: નેહરુને ભૂંસવાની રાજનીતિ વચ્ચે સંસદથી અંતર કેમ? મોદી સરકારની સંસદીય કાર્યશૈલી પર મોટા સવાલ

  • August 19, 2026
  • 8 views
Modi vs Nehru: નેહરુને ભૂંસવાની રાજનીતિ વચ્ચે સંસદથી અંતર કેમ? મોદી સરકારની સંસદીય કાર્યશૈલી પર મોટા સવાલ

Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી

  • August 19, 2026
  • 8 views
Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી

Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ

  • August 19, 2026
  • 8 views
Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ