kheda: મહુધામાં ચપ્પાની અણીએ થયેલી લૂંટમાં 5 આરોપીનું કન્સ્ટ્રક્શન, ભર બજારે ઉઠક બેઠક કરાવી

kheda: તાજેતરમાં ખેડા જીલ્લાના મહુધા તાલુકામાં થયેલી 2.13 લાખની લૂંટના કેસમાં પોલીસે પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.  રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા પાંચેય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જો કે આ રિકન્સ્ટ્રકશના નામે પોલીસે દેખાડો વધુ  કર્યો  હોય તેવો ઘાટ સર્જાયો હતો. ઉભા બજારે આરોપી પાસે માફી મંગાવી હતી. ઉઠક બેઠક કરાવી હતી.

1 એપ્રિલે મહુધાના રોહિતવાસમાં એક વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટની ઘટના બની હતી. 5 લૂંટારુઓએ દંપતીને બંધક બનાવી ચપ્પુની અણીએ 2.13 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસે માત્ર 24 કલાકમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ અંતિમ દિવસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશ કરાયું હતુ. આ દમરિયાન મોટી સંખ્યાામાં લોકો એકઠા થઈ ગયા હતા. આરોપી લગડાતાં  લગડાતાં ચાલતાં હતા. ત્યાર બાદ ઉઠક બેઠક કરાવી હતી. આરોપીઓએ દેવું અને મોજશોખ માટે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.

આ લૂંટની ઘટના મહુધા શહેરમાં રોહિતવાસમાં રહેતા નિવૃત શિક્ષક 82 વર્ષિય જેઠાભાઈ પુંજાભાઇ મકવાણાના ઘરે થઈ હતી. તેમની પત્ની પણ સાથે રહે છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

કીરીટ મકવાણા (મહુધા),
દેવ ઉર્ફે દેવો બારૈયા (મહુધા),
નિલેશકુમાર પરમાર (વટવા),
પાનવ રાણા (વટવા)
હર્ષ ઉર્ફે સની ગોહિલ

આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |

આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?

આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 2 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 6 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 4 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 8 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 14 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 4 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?