Kadi Assembly By-Election: કોંગ્રેસનો જોરદાર પ્રચાર, રમેશ ચાવડાને જીતાડવા રણનીતિ

Kadi Assembly By-Election:  મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 19 જૂનના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 જૂનના રોજ મેવડ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (જીટીયુ-આઈટીઆર) ખાતે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો વચ્ચે રસાકસી ચરમસીમાએ છે. કોંગ્રેસ પક્ષે ગઈકાલે કડી વિધાનસભા વિસ્તારમાં જોરદાર પ્રચાર અભિયાન ચલાવીને પોતાના ઉમેદવાર રમેશ ચાવડાને જીતાડવા માટે રણનીતિ ઘડી છે.

કોંગ્રેસે રમેશ ચાવડાના સમર્થનમાં કડી શહેર, નંદાસણ, ધનાલી, આલમપુર અને જાસપુરના વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો. આ અભિયાનમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોએ ભાગ લીધો. ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં એક મહત્ત્વપૂર્ણ મિટિંગ યોજાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, વિધાનસભામાં કોંગ્રેસ નેતા , પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સાંસદ ગેની બેન ઠાકોર, ધારાસભ્યો શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા અને સહેઝાદ ખાન પઠાણ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.

આ મિટિંગમાં રમેશ ચાવડાને ભારે બહુમતીથી જીતાડવા માટેની રણનીતિ પર ચર્ચા થઈ. કોંગ્રેસના આગેવાનોએ મતદારોને પક્ષના વિકાસલક્ષી એજન્ડા અને રમેશ ચાવડાના સ્થાનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને મત આપવાનો આહ્વાન કર્યું.

પ્રચાર દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગામડાઓના લોકો સુધી પહોંચી સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સમર્થન માંગ્યું. આ પેટાચૂંટણીમાં કડીના મતદારોની નજર રાજકીય પક્ષોના પ્રચાર અને ઉમેદવારોની રણનીતિ પર ટકેલી છે.

આગામી દિવસોમાં પ્રચારની ગતિ વધુ તીવ્ર થવાની શક્યતા છે, કેમ કે રાજકીય પક્ષો મતદારોનો વિશ્વાસ જીતવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતા નથી.

આ પણ વાંચો:

વિસાવદ અને કડીમાં ત્રિપાંખિયો જંગ, કોણ ફાવશે? | Elections

Australia: ધરપકડ વખતે પોલીસે ગરદન પર ઘૂંટણ ટેકવી દેતાં ભારતીય મૂળના નાગરિકનું મોત

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

‘આનાથી પણ ખતરનાક હુમલો થશે…’, ટ્રમ્પે ઈરાનને ધમકી કેમ આપી? | Donald Trump

Ahmedabad Plane Crash: હિંમતનગરથી લંડન ભણવા જતી દિકરીએ જીવ ગુમાવ્યો

Ahmedabad Plane Crash: તૂટી પડેલા વિમાનના DVR અને Black Box મળ્યા, આપશે સાચી જાણકારી!

MP: ભોપાલમાં 90 ડિગ્રીનો વળાંકવાળો બ્રિજ બનતા ઉઠ્યા સવાલ, લોકોનો પિત્તો આસમાને

Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 5 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 3 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 5 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ