Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?

Visavadar Election Results: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઈ ગઈ છે. ત્યારે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને સમગ્ર પ્રક્રિયાનું CCTV દ્વારા સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ બંને બેઠકોના પરિણામોની અસર ગુજરાતના રાજકારણ પર પડી શકે છે, જેના કારણે રાજકીય પક્ષો અને મતદારોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. તેમજ બહુ ચર્રિત બેઠક વિસાવદરમાં કોણ બાજી મારશે તેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ છે.

વિસાવદરમાં શું છે સ્થિતિ

વિસાવદરમાં સાતમા રાઉન્ડના અંતે ભાજપની લીડ વધી છે. હવે કિરીટ પટેલ 945 મતે આગળ છે. વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહયો છે. બે રાઉન્ડમાં આપને લીડ મળ્યા બાદ ત્રીજા રાઉન્ડમાં ભાજપને સરસાઇ થઈ હતી હવે ભાજપ આગળ છે. છેલ્લી ઘડી સુધી ઉતાર ચડાવ રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Visavadar Election Results

વિસાવદરમાં ભાજપ- આપ વચ્ચે જંગ

ગુજરાતમાં ભાજપની એટલી સીટો હોવા છતા વિસાવદર બેઠક ભાજપ માટે નાકનો સવાલ બની ગઈ છે, જ્યારે આપ માટે આ વર્ચસ્વની લડાઈ છે એટલા માટે ગોપાલ ઈટાલિયા અહીં દમખમથી લડ્યા છે અને તેમને એટલો જન પ્રતિસાદ પણ મળ્યો છે. જેના કારણે આ બેઠક ભાજપ માટે માત્ર ચૂંટણી જ નહીં, પરંતુ પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો પેટાચૂંટણી દરમિયાન કોંગ્રેસ નિષ્ક્રિય જોવા મળી છે. તેમજ ક્યાંક કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળી ગયા હોવાના પણ આક્ષેપ થયા હતા. પરિણામે, આ વખતે મુખ્ય ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે થઈ છે, ત્યારે હવે આ બેઠક પર પરિણામ શું આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો:

UP: લગ્નના 12 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ, કાકાએ લગાવ્યા ગંભીર આરોપ!

   UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!

Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?

Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

Banaskantha: અમીરગઢમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સામાન કાઢવામાં પણ મુશ્કેલી

Congress change president: 2027ની ચૂંટણી જીતવા કોંગ્રેસે ગુજરાતમાં 40 પ્રમુખોને બદલી નાખ્યા

Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

  • Related Posts

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
    • October 28, 2025

    Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

    Continue reading
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
    • October 28, 2025

    ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 9 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    • October 28, 2025
    • 7 views
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    • October 28, 2025
    • 20 views
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    • October 28, 2025
    • 6 views
    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    • October 28, 2025
    • 20 views
    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

    • October 28, 2025
    • 29 views
    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય