Ashwini Vaishnav: ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખમાંથી 113 કરોડ કેવી રીતે બનાવ્યા?

  • India
  • August 28, 2025
  • 0 Comments

 Ashwini Vaishnav 323 crore: ભાજપના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે. હાલ સોશિયલ મિડિયામાં કેટલાક વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે 6 વર્ષ પહેલા શરુ થયેલી કંપનીમાં ભાજપના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હતુ. ત્યારે હવે તે 113 કરોડ થઈ ગયા છે. ત્યારે સવાલો કરી રહ્યા છે કે 6 વર્ષમાં કંપનીને આટલો બધો નફો કેવી રીતે થઈ ગયો છે. લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે નફો થયો છે કરાવ્યો છે. સાથે લોકો એવી પણ આશંકા છે કે અશ્વિની વૈષ્ણવ પોતાની આવક છૂપાવવા આ બધા પેંતરા કરી રહ્યા છે.

સોશિયલ મિડિયામાં કેટલાક રિપોર્ટ્સ વાયરલ થયા છે. જેમાં વૈષ્ણવે એડલર મેડીઇક્વિપ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કંપનીએ છ વર્ષમાં વૃદ્ધિ હાંસલ કરી છે. જેની આવક 45 લાખ રૂપિયાથી વધીને 323 કરોડ રૂપિયાથી વધુ થઈ. આ વૃદ્ધિના પરિણામે વૈષ્ણવનું 1 લાખ રૂપિયાનું રોકાણ શેરોમાં રૂપાંતરિત થયું, જેનું બુક વેલ્યૂ 113 કરોડ રૂપિયાથી વધુ થયું. મતલબ 6 વર્ષમાં જ અશ્વિની વૈષ્ણવે  11,000  ઘણો નફો મેળવ્યો છે. જો કે રેલ મંત્રીની સિધ્ધી પાછળ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનેકવાર આરોપો લાગી ચૂક્યા છે કે ભાજપ નેતાઓ ગમે તેટલા મોટા કૌભાંડો કરે પણ તેમની સામે તપાસ થતી નથી. તેને દબાવી નેતાઓને બચાવી લેવામાં આવે છે.

અશ્વિની વૈષ્ણવનું નિવેદનઆ મુદ્દે હજુ સુધી અશ્વિની વૈષ્ણવ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ભૂતકાળમાં ભાજપના નેતાઓએ આવા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવીને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો:

CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ

Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, 2ના મોત

Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

Baghpat: લવ મેરેજ કર્યા પછી ફેસબૂક પર નવા પ્રેમી સાથે અફેર, પતિને મોતને ઘાટ ઉતાર્યો, કોર્ટે શું આપ્યો ચૂકાદો?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?