હોસ્પિટલમાં દુષ્કર્મઃ નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં  ઉતરાયણના બીજા દિવસે 22 વર્ષીય નર્સ ઉપર હોસ્પિટલના જ સહકર્મચારીએ દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણનું પર્વ હોવાથી કોઈ સ્ટાફ ન હતો. જેનો લાભ લઇ નર્સ ઉપર નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી અનુસાર આરોપી અશરફ ચાવડા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેક્નિશિયન છે. તે મૂળ કોડીનારનો રહેવાસી છે, અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે. વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી. તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો, અને નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ ગયો હતો. ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જેથી યુવતીએ ગોરવા પોલીસ મથકે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
બંનેનું મેડિકલ ચેકઅપ કરાયું હોવાની જાણકારી મળી રહી છે. આરોપીના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે.

આ પણ વાંચોઃ રાજકોટની ભગવતી એકડમીના 6 વિદ્યાર્થીઓએ દિલ્હીમા ડંકો વગાડયો

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા