Prernantirth: મોદી સરકારે ભાજપને મોટું કરનાર ‘અડવાણી’ અને ‘જોશીજી’ને કેમ સાઈડ લાઈન કરી નાખ્યા ? જુઓ ખાસ ચર્ચા

Prernantirth: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ દીને રાષ્ટ્રને ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’નું નજરાણું મળ્યું છે,જે ભાજપના નિશાન’ કમળ’ આકારમાં બનાવાયું છે.

લખનૌમાં ગોમતીના કિનારે વસંત કુંજ ખાતે આ સ્મારક રાષ્ટ્રવાદની ત્રિવેણી સમાન ત્રણ મહાન જન નાયકો – ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની કાંસાની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે અને તે સાથે આ સ્મારક ત્રણેય રાષ્ટ્રીય નાયકો સમર્પિત કરવામાં આવ્યું છે.

65 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું આ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના પ્રતીક સમાન તૈયાર કરાયેલો આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 235 કરોડ રૂપિયાથી વધુ થયો છે.હવે સવાલ એ થઈ રહ્યા છે કે રૂ.૨૩૨ કરોડના ખર્ચે બનેલા પ્રેરણા સ્થળથી દેશને શું પ્રેરણા મળશે?

આ મુદ્દે The Gujarat Report ના MD મયુર જાનીએ ઉત્તર પ્રદેશના રાજનીતિક વિશ્લેષક શિવકુમાર મિશ્રા સાથે ચર્ચા કરી તેઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો જે અત્રે પ્રસ્તુત છે.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ
  • February 1, 2026

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં ભારતના વડાપ્રધાન મોદીનું નામ ઉછળતા ભારે ચર્ચા ઉઠી છે, સાથે સાથે ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરીના નામ પણ સામે આવ્યા છે જેની…

Continue reading
Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ
  • January 31, 2026

Narendramodi: હિમાલયના ગોદમાંથી નીકળતી ગંગા નદી ભારતમાં પૂજનીય છે, છતાંય તેમાં મોટાપાયે કચરો,મળમૂત્ર,હજારો ગંદા નાળાના ગંદા પાણી ગંગાને પ્રદૂષિત કરી રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હોવાછતાં સ્થિતિ ઠેર ની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 7 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?