Narendramodi: શું ઉન્નાવ પીડિતાને ન્યાય માંગવો પણ ગુનો છે? ભાજપના રેપીસ્ટ નેતા માટે મોદી કઈ કહેશે?જુઓ મેહુલ વ્યાસનું ધારદાર વિશ્લેષણ

Narendramodi: ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે પોલીસે કરેલા દુર્વ્યવહાર મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર નામનો નેતા સગીર યુવતી ઉપર રેપ કરવાના ગુનામાં જેલમાં હતો જેને દિલ્હી હાઈકોર્ટે 23 ડિસેમ્બરે જામીન આપ્યા છે. તેના વિરોધમાં મોડી સાંજે રેપ પીડિતા યુવતી, તેની માતા અને એક્ટિવિસ્ટ યોગિતા ભયાના દિલ્હીમાં ઇન્ડિયા ગેટ સામે ધરણા પર બેસી ગયા અને તેઓ સેંગરના જામીનનો વિરોધ કરી રહ્યા હતા તેદ રમિયાન મોડીરાત્રે લગભગ 11:30 વાગ્યે પોલીસકર્મીઓએ તેમને બળજબરીથી ત્યાંથી ઉઠાવી લીધા ઘસડીને વાનમાં લઇ ગયા હતા આમ,એક રેપ પીડિતાને વિરોધ કરવાનો પણ હક્ક નથી ત્યારે ભાજપ સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે સચોટ વિશ્લેષણ રજૂ કર્યું છે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

  • July 27, 2026
  • 4 views
Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 3 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 6 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 6 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 6 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 6 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો