PM Modi: અમદાવાદમાં ગાંધી આશ્રમ પધારેલા જર્મન મહેમાન ઝુંપડા જોઈ જાય નહીં તે માટે ઢાંકી દેવાયા! ‘ગરીબીને ઢાંકવાનો પ્રયાસ!’

PM Modi: અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 જાન્યુઆરીના રોજ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા ત્યારે આસપાસની ઝૂંપડપટ્ટી દેખાય નહિ તે માટે મોટા બેનરો લગાવી ઝૂંપડપટ્ટી ઢાંકવાનો પ્રયાસ ઉડીને આંખે વળગ્યો હતો.

જોકે,જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પોતાના અને મોદી સાહેબની મુલાકાત દર્શાવતા બેનરો જોઈ ખુશ થઈ ગયા હતા પણ બેનરો પાછળની ઝૂંપડપટ્ટી અને ગરીબી જોઈ શક્યા ન હતા.

અમદાવાદના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદીજીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મરઝેને સાથે રાખી આશ્રમની મુલાકાત કરાવી હતી.

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધીજીની સાદગીના દર્શન કરી પ્રભાવિત થયા હતા અને તેઓએ મુલાકાત ડાયરીમાં નોંધ કરી હતી તેઓ ગાંધી મૂલ્યોની ગાથા અને અહીં થતી પ્રવૃત્તિઓની નોંધ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગઈકાલે ભારત પ્રવાસ દરમિયાન સીધા અમદાવાદ આવ્યા હતા.તેમના આગમન સમયે ITC નર્મદા હોટલમાં પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

દરમિયાન આજે તેઓની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન નજીકના ઝુંપડા દેખાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મોટા હોર્ડિંગ્સથી ઝુંપડા ઢાંકી દેવાયા હતા.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી હતી તેઓએ સ્થાનિક સામાજિક કાર્યકર એવા મુકેશ દવેની પ્રતિક્રિયા પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ વાસ્તવિક સ્થિતિ ઉપર પડદો પાડવાની નીતિ ઉપર સવાલો કર્યા હતા જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ
  • June 18, 2026

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું…

Continue reading
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?
  • June 18, 2026

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું? દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2026 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અને ચૂંટણી જીત્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 3 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 6 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 8 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • 5 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ