Europe: “વો બાત વિદેશોમે કહાં જો હમારે ભારતમે હૈ!”જુઓ ખાસ વિશ્લેષણ

Europe: દુનિયામાં વિકસિત દેશોમાં ભારતીય લોકો અને ભારતની ગણના પછાત તરીકે થઈ રહી છે અને ભારતમાં સ્વચ્છતાનો અભાવ,અંધશ્રદ્ધા વગેરે મુખ્ય છે.

ભારતના શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વ્યાપક છે, જેના કારણે લાખો લોકો ભીખ માંગે છે અને ગંદકી ફેલાવે છે.
પ્રદૂષણનું સ્તર ઊંચું છે, નદીઓ, રસ્તાઓ અને શહેરોમાં કચરાનો ઢગલો અને પ્રદૂષણની સમસ્યા ગંભીર છે, જેનું કારણ લોકોની બેદરકારી અને ગંદકી છે.

કેટલાક લોકોમાં ગંદકી ફેલાવવાની બેદરકારી અને અંધશ્રદ્ધા વ્યાપક પણે ફેલાયેલી છે,અહીં નેતાઓ દ્વારા વિકાસની વાતોને બદલે જાતિવાદ,કોમવાદ,ધર્મવાદ,ભ્રષ્ટાચાર જોવા મળે છે,જે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે.
જ્યારે વિદેશમાં ઉચ્ચ માથાદીઠ આવક, સ્થિર અને મજબૂત અર્થતંત્ર, સેવા ક્ષેત્રનું પ્રભુત્વ, વૈશ્વબીક વેપારમાં મોટો હિસ્સો. વિકાસ,સ્વચ્છતા અને સમગ્ર સિસ્ટમ અપગ્રેડ છે.

અદ્યતન ટેક્નોલોજી, મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક પરિવહન અને ઊર્જા વ્યવસ્થાનો વિદેશમાં જનતાને ફાયદો મળે છે જ્યારે આપણે હજુ 18મી સદીમાં હોય તેવું વાતાવરણ છે આ માટે કોણ જવાબદાર?આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ ખૂબજ સરળ ભાષામાં સચોટ વ્યંગાત્મક વિડીયો સાથે વાસ્તવિક વિશ્લેષણ કર્યું છે,જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 3 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 6 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 7 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 4 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

  • May 13, 2026
  • 10 views
Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

  • May 13, 2026
  • 14 views
Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ