SIR: ભાજપનો મોટો ખેલ, 10 લાખ મતદારોના નામ કમી કરવાના કારસ્તાનનો પર્દાફાશ,જુઓ વિડીયો

SIR: રાજ્યમાં SIRની કામગીરી દરમિયાન વિપક્ષ પહેલેથીજ તેનો વિરોધ કરી રહ્યું છે ત્યારે હવે SIRની કામગીરી બાદ હવે મતદાર યાદી જાહેર થવાની રાહ જોવાતી હતી પણ આ પહેલાં વિપક્ષોએ ગંભીર પ્રકારના આરોપો લગાવી ફોર્મ-7નો દૂરપયોગ કરી ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની મોટી ગોલમાલ કરવામાં આવી હોવાનો ધડાકો કરતા ભારે ચકચાર મચી ગઇ છે, હવે આ મામલે વિપક્ષ દ્વારા પુરાવા રજૂ કરાતા રાજ્ય ચૂંટણીપંચે ભેદી મૌન ધારણ કરી લીધું છે.

બીજી તરફ પુરાવા પોતાની પાસે હોવાનું જણાવી વિપક્ષ દ્વારા એવી ચિમકી ઉચ્ચારી અપાઈ છે કે, જો ચૂંટણી પંચ વિગતો જાહેર નહી કરે તો, રાજ્યભરમાં કલેક્ટર કચેરીનો ઘેરાવથી માંડીને વિરોધ પ્રદર્શન- આંદોલન થશે.હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો લઈ જશે.વિપક્ષનો આરોપ છે કે મતદારોની જાણ બહાર ખોટી વિગતો સાથે ફોર્મ-7 ભરી દેવાયા છે અને આખા રાજ્યમાં ભાજપના કાર્યકરોએ આવા લાખો ફોર્મ-7 ભર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

પહેલા વોટચોરી કરી અને હવે બારોબાર ફોર્મ-7 ભરીને મતદારોના નામ કમી કરવા બીએલઓ પર રાજકીય દબાણ આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે ત્યારે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર જાની તેમજ સિનિયર પત્રકાર દીલીપ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત