Rahul Gandhi: ગુજરાત કોંગ્રેસના બે નેતાઓ વચ્ચેનો ખટરાગ “જાતિવાદ”નો રંગ પકડી રહ્યો છે! પડદા પાછળનો શુ છે અસલી ખેલ? જુઓ ખાસ અહેવાલ

Rahul Gandhi: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જ્ઞાતિવાદ રાજકારણ (ભાજપ અને કોંગ્રેસ)માં વણાયેલો જોવા મળી રહ્યો છે અને કોઈને કોઈ મુદ્દે બે જાતિઓ વચ્ચે કોઈને કોઈ ઈશ્યુ ઉભો કરી તેને સળગતો રાખવામાં આવી રહયા નું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસમાં પણ આવું કઈક શરૂ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

કોંગ્રેસની વાત કરવામાં આવેતો તે છેલ્લા 35 વર્ષથી સત્તાથી દુર છે,આંગળીના વેઢે ગણાયા એટલા ધારાસભ્યો માંડ કોંગ્રેસ પાસે બચ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની લોકલ બોડીમાં પણ કાંકરો લગભગ નીકળી જ ગયો છે. આ સ્થિતીમાં પણ કોંગ્રેસ હજું સુધરવા માગતી હોય એમ લાગતું નથી.ગુજરાત કોંગ્રેસના બે નેતાઓ (કિરીટ પટેલ, પાટણના ધારાસભ્ય અને જીગ્નેશ મેવાણી, વડગામના ધારાસભ્ય) વચ્ચે ચાલી રહેલી કુશ્તીને ગુજરાત આખુંય નિહાળી રહ્યું છે.

આટલું ઓછું હોય એમ આ બન્ને વચ્ચેના ગજગ્રાહને જાતિવાદી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આવું કરવામાં રાજ્યના કેટલાંક સમાચાર માધ્યમો પણ હાથો બનતા જોવા મળે છે. ત્યારે અમારી ફરજ એ છે કે આ આખાય વિવાદને TOTAL OBJECTIVITY સાથે જોવો અને એનું વિશ્લેષણ કરીને આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ.

આ વિડીયો આપને કેવો લાગ્યો એ વિશેનો આપનો અભિપ્રાય કોમેન્ટ કરીને જરુરથી મોકલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જોઈન કરીને આર્થિક સહયોગ જરૂર આપશો એવી આપ સૌને વિનંતી છે.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views

  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો