GST: દેશમાં અમૃત કાળ શરૂ! સરકારી બાબુઓના રાજીનામા તો વળી મફતમાં ખાવા લાઈનો લાગે છે! ગજબનો વિકાસ શરૂ થયો છે!

GST: દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે અને તેમાંય ઉત્તર પ્રદેશમાં યોગી અદિત્યનાથ અને શંકરાચાર્યના વિવાદમાં અધિકારીઓ દ્વારા રાજીનામાનો દોર ચાલુ થયો છે તો વળી ક્યાંક મફતનું ખાવા લોકોની લાંબી લાઈનો લાગી રહી છે ભાઈ ગજબનો સીન ક્રિએટ થઈ રહ્યો છે.

યુપીમાં બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પ્રયાગરાજમાં માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ધરણા વિરોધ અને યુજીસીના નિયમોને કારણે રાજીનામું આપ્યું એ ખૂબજ ચર્ચામાં રહ્યું હવે, વધુ એક અધિકારી જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે યોગી અદિત્યનાથ અને નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં કેમેરા સામે રડતા રડતા મીડિયા સમક્ષ રાજીનામું આપ્યું છે.

જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાનું બે પાનાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું છે જેમાં તેઓ પોતાના નિવેદનમાં જણાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું થયેલું અપમાન તેઓ સહન કરી શકતા નથી કારણકે તેઓએ તેમનું નમક ખાધુ છે તેથી મોદીજી અને યોગીજીના સમર્થનમાં આ પગલું લઈ રહ્યા છે જોકે,યુઝર્સ કોમેન્ટ કરી રહયા છે કે તમે જે નમક ખાવાની વાત કરી રહયા છો તે નમક જનતાનું છે નહીં કે કોઈ નેતાનું.

નેતા પ્રજાના મતથી ચૂંટાય છે અને પાંચ વર્ષ પૂર્ણ થતાં તે સત્તામાં રહેતા નથી ત્યારે યુપીમાં સર્જાયેલો નાટકીય ઘટનાક્રમ ભારે ચર્ચામાં આવ્યો છે.

મુંબઈમાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીના દિવસે મફતમાં નાસ્તો આપવાની જાહેરાત થતાં લોકો મફતમાં ખાવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને લાઈનો લગાવી દીધી હતી આ બધા દ્રશ્યો આપણા ભારતમાં જોવા મળી રહયા છે કારણકે વિકાસની હરણફાળનો અમૃતકાળ શરૂ થઈ ગયો છે આ વિડિયો આપને કેવો લાગ્યો એ વિશેનો આપનો અભિપ્રાય જરુર જણાવશો.
પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે