Donald Trump: ભારત-પાકનું યુદ્ધ ટ્રમ્પે રોકાવ્યું ન હતું! અમેરિકન સાંસદે કહ્યું, “ટ્રમ્પ ગપ્પા મારે છે!”

  • World
  • January 28, 2026
  • 0 Comments

Donald Trump: દુનિયાભરમાં ટ્રમ્પ 71 વખત દાવો કરી ચુક્યા છે કે ભારત-પાક વચ્ચેનું યુદ્ધ મેં અટકાવ્યું છે પણ આપણા વડાપ્રધાન મોદી સાહેબ ક્યારેય પોતે પોતાના મુખેથી ક્યારેય કોઈ ચોખવટ કરી નથી કે “ટ્રમ્પ ખોટું બોલે છે!”

જોકે,ભલે મોદી તો ન બોલ્યા પણ હવે ખુદ યુએસ સેનેટર અને સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન માર્ક વોર્નરે ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ખોટો ગણાવ્યો છે તેઓએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરાવવામાં અમેરિકાની ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ રહી છે ખરેખરતો સત્ય એ છે કે બંને દેશોએ પોતાની રીતે આ મુદ્દો ઉકેલી લીધો હતો.

માર્ક વોર્નરે ચેતવણી પણ આપી હતી કે આવી ટિપ્પણીઓ રાજદ્વારી વાતાવરણને વિક્ષેપિત કરી શકે છે અને આ સંવેદનશીલ સમયે પ્રાદેશિક તણાવને વધુ વેગ આપી શકે છે IANS સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, વોર્નરે કહ્યું કે વર્તમાન માહિતી એ વિચારને સમર્થન આપતી નથી કે વોશિંગ્ટન આ તણાવનો ઉકેલ લાવ્યો છે.

તેમણે કહ્યું,”ભારત સરકારના ગુપ્તચર વિભાગ અને યુએસ ગુપ્તચર સમિતિના અહેવાલોથી સ્પષ્ટ થાય છે કે “આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર વાતચીતથી ઉકેલાઈ ગયો છે.”

“ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કોઈ સીધી દખલગીરી નહોતી.”

માર્ક વોર્નરે સ્વીકાર્યું કે માની શકાય કે અમેરિકાએ સહાયક ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હોય શકે,પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીધી દખલગીરીના દાવાઓને ફગાવી દઈ જણાવ્યું કે તે જુઠ્ઠું બોલે છે તેમના કહેવાથી સીઝ ફાયર નથી થયું,બે પરમાણુ દેશો વચ્ચેના તણાવ મામલે વોર્નરે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે પણ નવી નથી,ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ પણ આવા ઘણા છમકલાં થતા રહયા છે અને તણાવ રહ્યા છે જે નવી વાત નથી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય