Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • India
  • February 2, 2026
  • 0 Comments

Lok Sabha: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ વખતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણ વખતે ચીંનની ટેન્ક લદાખ સુધી ઘૂસી ગયાનો મુદ્દો ઉઠાવતા ભાજપે રાહુલ સામે ગૃહની મર્યાદા તોડવાનો અને લોકસભા અધ્યક્ષનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને આ મામલે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને જાહેર માફી માંગવા જણાવ્યું છે.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વધુમાં જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા તરીકે લોકસભામાં બોલવાના અધિકારનો દુરુપયોગ કર્યો છે કેમકે તેઓએ એક એવા પુસ્તકનો ઉલ્લેખ કર્યો જેનું પ્રકાશન પણ થયું નથી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે રાહુલ ગાંધી કોઈ અપ્રકાશિત પુસ્તકનો લોકસભામાં હવાલો આપી શકે નહીં કારણ કે તે સંસદીય નિયમોની વિરુદ્ધ છે.ભાજપના સાંસદ જગદંબિકા પાલની પણ પ્રતિક્રિયા સામે આવી જેમાં તેઓએ રાહુલ ગાંધીના ભાષણને શરમજનક ગણાવ્યુ અને રાહુલ સામે કાર્યવાહીની માંગ કરી છે.

જોકે ભાજપના જોરદાર આક્રમણ સામે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પણ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું કે મોદી સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા માટે રાહુલ ગાંધીને બોલતા અટકાવી રહી છે અને તેથીજ પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેના પુસ્તકના પ્રકાશનને રોકવાના પ્રયાસો થઈ રહયા છે.

આ સિવાય રાજ્યસભા સાંસદ અને આરજેડી નેતા મનોજ ઝાએ પણ રાહુલનું સમર્થન કરતા કહ્યું કે ‘ગૃહ પોતાના જ બનાવેલા નિયમોથી દૂર જઈ રહ્યું છે જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ ભવિષ્યમાં પ્રકાશિતતો થવાની જ છે તેમાં તેઓએ પોતાના અનુભવ લખ્યા છે તે વાત રાહુલ ગાંધીએ કહી છે.

સાથેજ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા અને જણાવ્યું કે લોકપ્રતિનિધિઓના બોલવાના અધિકારો છીનવાઈ રહ્યા છે અને પંડિત નેહરુના નામે વિપક્ષના અસ્તિત્વ પર સવાલો ઉઠાવવા તે પણ સંસદીય ગરિમાની વિરુદ્ધ હોવાની વાત કરી હતી આમ,પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેના પુસ્તકનો મામલો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!