Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

Narendramodi: આજે દેશભરમાં ગેસની અછત મુખ્ય સમસ્યા બની ગઈ છે અને લોકો ભર ઉનાળે ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા છે, ચારે તરફ ગેસની બૂમ ઉઠી છે ત્યારે વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવામાં આવી રહી છે, આ બધા વચ્ચે ગુજરાતમાં ગેસ મામલે જૂની વાતો ફરી તાજી થઈ છે.

સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું કે અગાઉ કેજરીવાલે પણ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા અને મોદીને ઘેર્યા હતા તે વાતો યાદ કરતા જણાવ્યું હતું કે જીઓ ગ્લોબલ કંપની (Geo Global Resources) અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) વચ્ચેનો વિવાદ મુખ્યત્વે કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિનમાં ગેસ શોધવા માટેના પ્રોજેક્ટમાં મળેલી અયોગ્ય છૂટછાટો અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલો છે જે અંગે કેજરીવાલે સવાલો કર્યા હતા.

શુ હતો આ આખો મામલો કે જેમાં ફ્રી હિસ્સો આપવાનો આરોપ હતો! જાણો

2000ના દાયકાની શરૂઆતમા GSPC એ કેનેડા સ્થિત કંપની જીઓ ગ્લોબલ રિસોર્સિસને કોઈ પણ ટેન્ડર કે પારદર્શક પ્રક્રિયા વગર પ્રોજેક્ટમાં 10% હિસ્સો આપ્યો હતો.

આરોપ છે કે જીઓ ગ્લોબલ પાસે આ ક્ષેત્રનો કોઈ પૂર્વ અનુભવ નહોતો, તેમ છતાં તેને ‘કેરીડ ઇન્ટરેસ્ટ’ (carried interest) અંતર્ગત હિસ્સો અપાયો હતો. આ કરાર મુજબ, તેના હિસ્સાનો તમામ સંશોધન ખર્ચ GSPC એ ભોગવવાનો હતો.

2012માં બહાર આવેલા કેગ (CAG)ના રિપોર્ટ અને વિપક્ષી નેતાઓના આક્ષેપ મુજબ, જીઓ ગ્લોબલના હિસ્સા પેટે GSPC એ આશરે ₹1,500 કરોડથી ₹2,000 કરોડ જેટલો ખર્ચ ભોગવ્યો હતો, જે જીઓ ગ્લોબલે પરત કરવાનો હતો પરંતુ તે રકમ ક્યારેય વસૂલવામાં આવી ન હતી.

કંપનીની આર્થિક સ્થિતિ

આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે સમયે આ કરાર થયો, ત્યારે જીઓ ગ્લોબલની કુલ મૂડી માત્ર $૬૪ (આશરે ₹3,200) જેટલી જ હતી.

જાહેરાત અને વાસ્તવિકતા

તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા 2005માં KG બેસિનમાં 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ (TCF) ગેસ હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વર્ષોના સંશોધન અને કરોડોના ખર્ચ પછી પણ અપેક્ષિત ગેસ મળી શક્યો ન હતો અંતે, GSPC પર વધતા જતા દેવાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ONGC ને GSPC નો હિસ્સો ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે પણ મોટો વિવાદ સર્જાયો હતો આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

  • April 30, 2026
  • 6 views
Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

  • April 30, 2026
  • 10 views
Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

  • April 30, 2026
  • 17 views
Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

  • April 30, 2026
  • 14 views
Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

  • April 30, 2026
  • 21 views
Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

  • April 30, 2026
  • 13 views
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત