SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ કરાવ્યા હોવાના શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલા દાવાથી ખળભળાટ મચ્યો છે.જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક વીડિયોમાં દાવો કર્યો છે કે જ્યારે તેઓ એરપોર્ટ પર RSS પ્રચારક ઈન્દ્રેશ કુમારને મળ્યા હતા, ત્યારે ઈન્દ્રેશ કુમારે પોતે સ્વીકાર્યું હતું કે તેમણે ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ (MRM) દ્વારા 10 લાખ હિન્દુ છોકરીઓના લગ્ન મુસ્લિમ છોકરાઓ સાથે કરાવ્યા છે.જોકે,શંકરાચાર્ય આગળ ઉમેરે છે કે આવું કેમ કર્યુ તો જવાબ મળ્યો કે હિન્દૂ છોકરી મુસલમાનના ઘરમાં જશે તો તેઓની માનસિકતા બદલી નાખશે.આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.જોકે, RSS કે ઈન્દ્રેશ કુમાર તરફથી સત્તાવાર રીતે આટલી મોટી સંખ્યામાં લગ્નો કરાવ્યા હોવાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તૃત વાત કરી છે જે જોવા માટે નીચેનો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

    • October 3, 2026
    • 2 views
    Youth Political Participation: ભારતના યુવાનો માત્ર વિરોધ સુધી સીમિત ન રહે, રાજકીય શક્તિ બનવાની દિશામાં આગળ વધે

    Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

    • October 3, 2026
    • 5 views
    Mamata Banerjee ED Case: દુર્ગા પૂજા ‘પ્રીવ્યૂ’ ફંડ કેસમાં EDનો દાવો, ઇન્દ્રનીલ સેનની કંપનીથી મમતા બેનર્જીના ખાતામાં ₹30 લાખ

    Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

    • October 3, 2026
    • 6 views
    Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર

    SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

    • October 3, 2026
    • 6 views
    SIR Protest Delhi Mumbai: જ્ઞાનેશ કુમાર સામે દિલ્હી-મુંબઈમાં વિરોધ, જંતર મંતર પર નેહા બોરા-સંજય સિંહને રસ્તા પર ઘસડવામાં આવ્યા

    Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

    • October 3, 2026
    • 5 views
    Indore Water Contamination Deaths: ‘દુર્ઘટના રોકી શકાય તેવી હતી’, ઇન્દોરના જળ પ્રદૂષણ કાંડમાં સંસ્થાગત નિષ્ફળતા સામે આવી

    SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC

    • October 3, 2026
    • 7 views
    SC Cattle Transport Case: દસ્તાવેજ વિના મવેશીઓ લઈ જવામાં આવ્યા એટલે કતલ માટે લઈ જવાયા એવું માની શકાય નહીં – SC