UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું હતું ત્યારબાદ સમર્થકો અને સ્થાનિક લોકોએ ગાય તસ્કરો દ્વારા “હત્યા” ગણાવી ગૌ તસ્કરી કરનારાઓ અને બાબના મોત મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ ઘટના તા.21 માર્ચ શનિવારે સવારે 3:30 થી 4:00 વાગ્યાની વચ્ચે દિલ્હી-આગ્રા હાઇવે પર મથુરાના કોસીકલાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવીપુર ગામ નજીક બની હતી.

બાબાને માહિતી મળી હતી કે હાઇવે પર એક ટ્રક ગૌ વંશ ભરીને જઈ રહ્યો છે તેઓ પોતાની મોટરસાઇકલ પર એક શંકાસ્પદ કન્ટેનરનો પીછો કર્યો અને ઉભી રખાવી અને પાછળથી આવેલા અન્ય ટ્રકે તેઓને કચડી નાખ્યા.હવે પોલીસે જે રીતે નિવેદન આપ્યું તેમાં પોલીસના જણાવ્યા અનુસાર, તે સમયે ગાઢ ધુમ્મસ હતું. બાબાએ જે નાગાલેન્ડ નોંધણી નંબરવાળા કન્ટેનરને રોક્યું હતું તેમાં સાબુ જેવા ડિટરજન્ટ પદાર્થ હતા.

જ્યારે પાછળથી આવી રહેલા રાજસ્થાન નોંધણી નંબરવાળા ટ્રક (લોખંડના વાયરથી ભરેલા) એ તેમને ટક્કર મારી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ બાબનું મોત થયું.જોકે, ગૌ રક્ષકોનો આરોપ છે કે બાબાની જાણી જોઇને હત્યા કરવામાં આવી છે કારણ કે તેઓ લાંબા સમયથી ગૌ હત્યા વિરુદ્ધ લડતા હતા અને ગૌ વંશ બચાવતા રહયા હતાબાબાના મોત બાદ મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડેલા સમર્થકોએ હાઇવે જામ કરી દઈ વાહનોમાં તોડફોડ કરી હતી પોલીસે સ્થિતિ કાબુમાં લેવા ટીયર ગેસ છોડ્યા હતા.આ આખી ઘટના અંગે સ્થાનિક પત્રકાર શિવકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં જ અહીં ગૌ વંશ ભરીને જતા ટ્રકો અંગે અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે અને મથુરા જેવા પવિત્ર સ્થળે પણ ગૌ માતાની તસ્કરી કલંકિત ઘટનાઓ છે પણ બાબાએ આ અંગે પોલીસને જાણ કરવાની જરૂર હતી.મિશ્રાજીએ આ મુદા ઉપર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જુઓ તે દિવસે ખરેખર શું બન્યું હતું જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
  • March 23, 2026

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ…

Continue reading
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 22, 2026

PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે. LPG ગેસની અવેજીમાં નિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 9 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા