Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Bhupendrapatel: ગુજરાત માથે દેવું વધી રહ્યું છે અને કેન્દ્રની મોદી સરકાર પણ ગુજરાતને પૂરતું બજેટ ફાળવતી નથી અગાઉ જ્યારે મનમોહન સરકાર હતી અને મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ મનમોહન સરકારની સરકાર ગુજરાતને અન્યાય કરતા હોવાના જાહેરમાં આક્ષેપ કરતા હતા પણ હવે તો ખુદ મોદી દેશના વડાપ્રધાન છે છતાં ગુજરાતને અન્યાય કરી રહયા છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી CM હતા ત્યારે કરોડોના અખતરા કરી જનતાના પૈસાનું પાણી કર્યું હતું 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે GSPC એ KG બેસિનમાં 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ (TCF) ગેસનો જથ્થો શોધી કાઢ્યો છે, જેની કિંમત અંદાજે ₹2.2 લાખ કરોડ આંકવામાં આવી હતી.

● ₹20,000 કરોડનો ધૂમાડો થયો.

આ પ્રોજેક્ટ માટે GSPC એ વિવિધ બેંકો પાસેથી અંદાજે ₹19,700 કરોડ થી ₹20,000 કરોડ જેટલી માતબર રકમની લોન લીધી હતી.

● CAG નો રિપોર્ટ શુ કહે છે? જાણો

કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ તેના અહેવાલમાં નોંધ્યું હતું કે આટલા મોટા રોકાણ અને વર્ષોની મહેનત છતાં અપેક્ષા મુજબ ગેસનું વ્યાપારી ઉત્પાદન થઈ શક્યું નથી, જેને વિપક્ષી નેતાઓ દ્વારા “પૈસાનો ધુમાડો” અથવા કૌભાંડ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું.

ONGC ને વેચાણ: છેવટે, 2017માં GSPC એ તેના KG બેસિન બ્લોકનો 80% હિસ્સો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને અંદાજે ₹7,738 કરોડમાં વેચી દીધો હતો.

વિપક્ષી પાર્ટીઓ અને ટીકાકારોનો આરોપ રહ્યો છે કે ટેકનિકલ ક્ષમતા વગરની વિદેશી કંપનીઓ (જેમ કે જીઓ-ગ્લોબલ રિસોર્સિસ) ને ભાગીદાર બનાવીને જનતાના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, આ સિવાય હજીરા સ્થિત રિલાયન્સ પાસેથી લેવાના કરોડો રૂપિયાની વસૂલાત સરકારે કરી નથી.
આ તમામ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!
  • March 27, 2026

Surat News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર સુરતના હીરા (Diamond) અને કાપડ (Textile) ઉદ્યોગ પર જોવા મળી રહી છે,કામધંધા બંધ થતાં હવે હજારો શ્રમિકોએ…

Continue reading
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?
  • March 26, 2026

Gujarat Politics: ગુજરાતમાં જ્યારે જ્યારે ચુંટણીઓ આવે ત્યારે રાજકીય નેતાઓના આદિવાસી પટ્ટીમાં આંટાફેરા વધી જાય છે અને ભોળા આદિવાસી સમાજના મતો મેળવવા મોટી મોટી વાતો કરે છે પણ હકીકતમાં આદિવાસીઓના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 3 views
Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 6 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

  • March 27, 2026
  • 9 views
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 6 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 10 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 13 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!