Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!

The Gujarat Reportના MD મયુર જાનીએ મધુ કિશ્વર સાથે કરી સીધી વાત,જોવાનું ચૂકશો નહિ

Madhu Kishwar: દેશમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોટા ધમાકા કરી હલચલ મચાવનાર વરિષ્ઠ પત્રકાર અને લેખક મધુ કિશ્વરે The Gujarat Report ના MD મયુર જાની સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મોદીની પોલ ખોલી હતી તેઓએ ‘ગોદી મીડિયા’ની ઝાટકણી પણ કાઢી હતી, ઉલ્લેખનીય છે કે મધુ કિશ્વરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ‘પોલ ખોલ’ અભિયાન ચલાવ્યુ છે અને મોદી વિરુદ્ધ અનેક ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે.

મધુ કિશ્વરે પીએમ મોદીના અંગત ચરિત્ર અને મહિલાઓ સાથેના તેમના સંબંધો વિશે ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં “જાતીય શોષણ” અને “હિંસક” વર્તનનો સમાવેશ થાય છે મહત્વનું છે કે તેઓએ અગાઉ પણ માનસી સોની સાથે જોડાયેલા જૂના સ્નૂપગેટ વિવાદનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની પાસે આ બાબતો સાથે સંબંધિત પુરાવા પણ છે.

તેમણે પીએમ મોદીને “શેતાની શાસક” અને “સીઆઈએ પ્લાન્ટ” પણ કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારની નીતિઓ હિન્દુઓને નબળા પાડવાનો હેતુ ધરાવે છે, કિશ્વરે એ પણ દાવો કર્યો હતો કે પીએમ મોદીને તેમના અંગત આચરણ બદલ તેમના દુશ્મન દ્વારા બ્લેકમેલ પણ કરવામાં આવી રહ્યા છે અને તે ટૂંક સમયમાં તેના “પુરાવા” રજૂ કરશે.આમ,મોદી સામે ગંભીર પ્રકારના આરોપ લગાવી કિશ્વરે સનસનાટી મચાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એજ મધુ કિશ્વર છે કે જેઓ અગાઉ મોદીથી ખૂબજ પ્રભાવિત હતા અને સમર્થક પણ હતા તેઓએ મોદી માટે ‘મોદીનામા’પુસ્તક પણ લખ્યું હતું પણ હવે તેઓ કહી રહયા છે કે બાદમાં ખબર પડી કે નરેન્દ્ર મોદી હકીકતમાં કેવા છે? અને હવે તેઓ મોદીના કટ્ટર બની ગયા છે અને પોલ ખોલી રહયા છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Annapurna Scheme: પશ્ચિમ બંગાળમાં ‘અન્નપૂર્ણા યોજના’ માંથી ૨૬ લાખ લાભાર્થીઓ બાકાત, નકલી લાભાર્થીઓની છટણી કે રાજકીય દાવ?

  • July 2, 2026
  • 4 views
West Bengal Annapurna Scheme: પશ્ચિમ બંગાળમાં ‘અન્નપૂર્ણા યોજના’ માંથી ૨૬ લાખ લાભાર્થીઓ બાકાત, નકલી લાભાર્થીઓની છટણી કે રાજકીય દાવ?

SC Bharat Tiwari Encounter: ભરત તિવારી એન્કાઉન્ટર, સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ ફગાવી, હાઈકોર્ટને તપાસનો આદેશ.

  • July 2, 2026
  • 5 views
SC Bharat Tiwari Encounter: ભરત તિવારી એન્કાઉન્ટર, સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ ફગાવી, હાઈકોર્ટને તપાસનો આદેશ.

Passport & Modi Government: પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદમાં ફસાયેલો સામાન્ય નાગરિક!

  • July 2, 2026
  • 8 views
Passport & Modi Government: પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદમાં ફસાયેલો સામાન્ય નાગરિક!

Modi Gujarat Rally Expenditure: મોદીની એક સભાનું ખર્ચ 50 કરોડ

  • July 2, 2026
  • 10 views
Modi Gujarat Rally Expenditure: મોદીની એક સભાનું ખર્ચ 50 કરોડ

Judge Mob Lynching Verdict Threats: મોબ લિંચિંગ કેસમાં જજને ધમકી, ન્યાયતંત્રની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો

  • July 2, 2026
  • 10 views
Judge Mob Lynching Verdict Threats: મોબ લિંચિંગ કેસમાં જજને ધમકી, ન્યાયતંત્રની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો

Gujarat Farmers Protest: MODI-SHAH માટે માથાનો દુખાવો બનતા આ ગુજરાતના ખેડૂત આંદોલનો

  • July 2, 2026
  • 12 views
Gujarat Farmers Protest: MODI-SHAH માટે માથાનો દુખાવો બનતા આ ગુજરાતના ખેડૂત આંદોલનો