BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

 BJP: ગુજરાતમાં મોદી અને અમિત શાહ સામે પડનારા આઇપીએસ અધિકારીઓને પાછળથી ભારે હેરાન કરવામાં આવ્યા હોવાનું વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર પ્રમાણિક પોલીસ અધિકારીઓને હેરાન કર્યા હતા, ગોહિલે IPS અધિકારી સતીશ શર્માનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક પ્રમાણિક અધિકારીને નિવૃત્તિના એક દિવસ પહેલા સેવામાંથી દૂર કરીને હેરાન કરવામાં આવ્યા.

બદલાની રાજનીતિનો આરોપ: તેમણે આક્ષેપ કર્યો કે આ અધિકારીને એટલા માટે પરેશાન કરવામાં આવ્યા કારણ કે તેમણે વર્તમાન ગૃહમંત્રી (અમિત શાહ) ની ધરપકડ કરી હતી ડેપ્યુટેશન અને બઢતી: તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જે અધિકારીઓ હાઈકોર્ટમાં SIT (Special Investigation Team) તરીકે સારું કામ કરે છે, તેમને બઢતી કે મેડલ આપવાને બદલે ગુજરાત બહાર ડેપ્યુટેશન પર કેમ મોકલી દેવામાં આવે છે.

આ આઈપીએસ અધિકારીઓ સંસદમાં ચમક્યા હતા.

● રજનીશ રાય
●કુલદીપ શર્મા
●રાહુલ શર્મા
●સંજીવ ભટ્ટ
●સતીષ વર્મા

તેઓના મતે ઉપર મુજબના IPS અધિકારીઓને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભારે પરેશાન કર્યા હતા, તેમાંથી એન્કાઉન્ટર કેસ અને કોમી રમખાણોમાં ભાજપના નેતા અમિત શાહ અને બીજાઓને ખુલ્લા પાડતાં તેમની સામે કિન્નાખોરી રાખીને નોકરીમાં પરેશાન કરીને રાજીનામાં આપવાની ફરજ પાડી હતી,CAPF બિલ પર ચર્ચા દરમિયાન તેઓએ IPS સાથે થયેલા અન્યાયની વાત કરી હતી, તેમણે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) બિલ, 2026 પરની ચર્ચા દરમિયાન કરી હતી આ સિવાય ગોહિલે મોંઘવારી, LPGની અછત અને MNREGAના બજેટમાં ઘટાડા જેવા મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી.

આ મુદે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

  • July 26, 2026
  • 5 views
Major Protest Movements India: ભારતના 15 મોટા જનઆંદોલન, જ્યારે રસ્તાઓ પર ઉતરેલી જનતાએ બદલી દેશની દિશા

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 3 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 9 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 11 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!