Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

Narendramodi: હાલમાં સમગ્ર દેશમાં ગેસની ભારે અછત ઉભી થઇ છે ત્યારે 2007 માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ તે હજુ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે.

મહત્વનું છે કે 2012 માં મોદીએ તત્કાલીન કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર પાઈપલાઈન નાખવાના અધિકારો બાબતે અડચણો ઊભી કરી રહી છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. પણ ત્યારબાદ તેઓ સત્તામાં આવ્યા છે પણ હજુ ગેસનું કામ પૂર્ણ થયું નથી.

હવે ગુજરાત જ નહીં પણ ‘ઉજ્જવલા યોજના’ હેઠળ દેશભરમાં 2030 સુધીમાં 12.5 કરોડ PNG કનેક્શન આપવાનું નવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આમ,હાલમાં સર્જાયેલી ગેસની તંગી વચ્ચે નરેન્દ્ર ભાઈ મોદીની આ વાત તાજી થઈ છે અને આટલા વર્ષો નીકળી ગયા છે પણ હજુ સુધી સંપૂર્ણપણે આ વચન પૂર્ણ થઈ શક્યું નથી જે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત જાણકારી આપી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Pollution: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સરકારને નોટિસ ; પ્રદૂષણ મામલે જવાબ માંગ્યો!
  • April 4, 2026

Pollution: સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાં પ્રદૂષણના ગંભીર પ્રશ્ન અંગે ગ્રામજનો દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે આ અંગે થયેલી રજુઆતો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ…

Continue reading
BJP: ભાજપના જુના વચનો હજુપણ અધૂરા છે! ક્યારે પુરા થશે? જાણો સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું?
  • April 4, 2026

BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ ડિકલેર થઈ છે ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે અને વચનોની વણજાર શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપના 2001ના સમયગાળા દરમિયાન અપાયેલા વચનો આજેપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?

  • April 5, 2026
  • 5 views
Pakistan: ભારતમાં ઘૂસીને હુમલો કરીશું!પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપી ધમકી! પાક હવે ભારતને કેમ વારંવાર પડકારી રહ્યું છે?

BJP: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા લાલાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં નાસભાગ

  • April 5, 2026
  • 6 views
BJP: ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા લાલાના જુગારના અડ્ડા ઉપર રેડ થતાં નાસભાગ

Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

  • April 5, 2026
  • 14 views
Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

  • April 5, 2026
  • 6 views
Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 5, 2026
  • 13 views
Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’

  • April 5, 2026
  • 13 views
Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’