Torrent: અમદાવાદ મ્યુ.કમિશનરે ટોરેન્ટોને ₹66 કરોડનો ફાયદો કરાવી આપ્યો! કારણ જાણી ચોંકી જશો!

(દિલીપ પટેલ દ્વારા)

Torrent: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ચોપડે રહેણાંક અને વ્યાવસાયિક મળીને આશરે 30 લાખથી વધુ મિલકતો નોંધાયેલી છે, જેમાં પ્રોપર્ટી ટેક્સના 1833 કરોડનો વેરો વસૂલવામાં આવે છે.

દરમિયાન,માર્ચ 2026માં છેલ્લા અઠવાડિયામાં વેરાના કારણે 14500 મિલકતો સીલ કરવામાં આવી છે ,જેમાં 7 માર્ચ 2026માં એક જ દિવસમાં 5500 મિલકત સીલ કરી તંત્રએ રુપિયા 5 કરોડ 50 લાખ વસૂલ કર્યા અને આ કામગીરી દરમિયાન 27 માર્ચ 2026માં 6526 મિલકત સીલ કરાઈ હતી પણ બીજી એક વાત એવી પણ સામે આવી છે જેમાં 2019માં ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને 18 લાખ 50 હજાર પેનલ્ટી છતાં વસુલાત કરવામાં આવી નથી એટલુંજ નહિ ટોરેન્ટ પાવર લિમિટેડનો વાર્ષિક મિલકત વેરો રૂ. 26 કરોડથી ઘટાડી રૂ.4 કરોડ કરી દેવાયો હતો.

અમદાવાદ મહાનગરના કમિશનરે 3 વર્ષમાં ટોરેન્ટને રૂ. 66 કરોડનો ફાયદો કરાવી આપ્યો હતો જ્યારે વેરા વસુલાત માટે નાગરિકોને નોટીસ આપવામાં આવે છે જોકે,આ માટેનું કારણ પક્ષોને અપાતું ફંડ પણ હોય શકે છે. ઇલેક્ટોરલ બોન્ડ્સમાં 2019થી 2024 રાજકીય પક્ષોને રૂ. 185 કરોડ આપ્યા હતા. ટોરેન્ટ પાવરે રૂ. 125 કરોડ નાણાં પક્ષને આપ્યા હતા.

ટેલીકોમ, અદાણી ગેસ, ઈલેકટ્રીક વાયર છે. ટીવી કે ઈન્ટરનેટ કેબલનો વેરો લેવામાં આવતો નથી. જો તે લેવામાં આવે તો વર્ષે રૂ. 1 હજાર કરોડનો વેરો મળી શકે. પણ રાજકીય પક્ષ ટીવી અને નેટ કંપનીનનં નાક દબાવીને પોતાનો પ્રચાર કરે છે સભાઓમાં પ્રચાર કરવા માટે ફંડ પણ ટોરેન્ટ પાસેથી લેવામાં આવે છે.

ઉચ્ચકક્ષાએથી દબાણ આવ્યા બાદ કમિશનરે ટોરેન્ટ કંપનીનો 65 કરોડ માફ કરી દીધા છે ટોરેન્ટે અરજી કરી અને વેરો માફ કરી દેવામાં આવ્યો હતો.ટોરેન્ટ દ્વારા 5 હજાર 270 કિ.મી. લંબાઈના કેબલ નાંખવામાં આવ્યા છે. જે 17 લાખ ચો. મી. થાય છે.

2023-24માં ટોરેન્ટને રૂ. 26 કરોડ 26 લાખનું બીલ મોકલવામાં આવ્યું હતું 2024-25માં રૂ. 26 કરોડ 80 લાખ બિલ મોકલાયું હતું બે વર્ષમાં 53 કરોડ વેરો લેવાનો હતો ટોરેન્ટ પાવર તરફથી અરજી કરવામાં આવી કે 5268 કિલો મીટરના કેબલ હતા. તેની સામે ટોરેન્ટે 4730 કિલોમીટરના બતાવ્યા હતા.

દર વર્ષે 26 કરોડના બદલે 4 કરોડ 85 લાખ કરી આપ્યા હતા. કૌભાંડને કાયદેસર મહોર મારી હતી સ્ટેન્ડિગ કમિટી સમક્ષ કોઈપણ દરખાસ્ત રજુ કરવામાં આવી નથી. વેરાના ફેરફાર કે માફી અંગે રાજય સરકારની મંજુરી લેવી પડે છે 4507 વાંધા દર્શાવ્યા છે. જેમાં મુખ્યત્વે એકાઉન્ટ, ટેક્સ, એન્જિ. વિભાગ વધારે છે ટાટા, બીએસએનએલ, રિલાયન્સ, ટોરેન્ટ, અદાણી

મોબાઈલ ફોનના ભાડા વસૂલાતા નથી.

2013 સુધીમાં શહેરમાં આવા 1000થી વધુ ટાવર હતા. હવે તે ત્રણ ગણા છે,અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપના 362 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટને અવગણ્યો હતો. જેણે સુરત – અમદાવાદ શહેરના કુલ વાયુ-પ્રદૂષણમાં 66% જેટલો ફાળો આપ્યો હતો.

2024-25માં કુલ રૂ.3826 કરોડ પક્ષોને અપાયા હતા. જેમાં 82 ટકા પૈસા ભાજપને અપાયા હતા આમ,ચંદા લો અને બિન્દાસ ધંધા કરો જેવો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો
  • April 10, 2026

TATA Chemicals: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે આવેલી ટાટા કેમિકલ્સ (Tata Chemicals) કંપની સામે પ્રદુષણ મામલે દેવરામ વાલા ચારણ જેવા જાગૃત નાગરિકોના આંદોલનને કારણે આખરે ટાટા કેમિકલ્સ કંપની સામે ગુજરાત…

Continue reading
BJP: કચ્છના માંડવીમાં એક નેપાળી શ્રમિક ઉપર જ્યારે હિન્દૂ સંગઠનના કાર્યકરો તૂટી પડ્યા! શુ હતો સમગ્ર મામલો? જુઓ વિડીયો
  • April 9, 2026

BJP: કચ્છના માંડવીમાં એક પરપ્રાંતીય (નેપાળી) યુવાનને જાહેરમાં બેરહેમીથી માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.હિન્દૂ સંગઠનો દ્વારા બની રહેલી આવી ઘટનાઓ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 3 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 4 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 4 views
TATA Chemicals: ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મામલે  GPCBનો કડક કાર્યવાહીનો આદેશ! જુઓ વિડીયો

Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 11 views
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો