Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?

  • World
  • April 15, 2026
  • 0 Comments

Donald Trump: પાકિસ્તાન સીઝ ફાયર બાદ ટ્રમ્પ આખી દુનિયામાં ઢોલ પીટતા રહ્યા કે મારા કહેવાથી સીઝ ફાયર થયું, મે મારા મિત્ર મોદીને ફોન કર્યો અને તેઓ માની ગયા કારણકે ટેરીફની ધમકી આપી હતી જોકે આ બાબતે મોદીજીએ ક્યારેય આ ફોન વાતચીત માટે ચોખવટ કરી ન હતી પણ હવે અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે ફરી ફોન ઉપર વાત થઈ છે પણ આ વખતે મોદી સાહેબે તેનો ખુલાસો સોશ્યલ મિડિયા ઉપર કરી દીધો છે અને ” PM મોદીએ ટ્રમ્પને એવું કહ્યું કે, “ભારતના લોકો તમને પસંદ કરે છે”

PM મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું- મને મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે બંને દેશો વચ્ચે અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલા કામ અને પ્રગતિ પર વાત કરી. અમે એ પણ કહ્યું કે આગળ જતાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરીશું. આ સાથે, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ અને આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે હોર્મુઝ ખુલ્લું અને સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે.

આ પહેલા PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 24 માર્ચે ફોન પર વાત થઈ આ વાતચીતમાં બંને નેતાઓએ મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા કરી હતી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત ઈચ્છે છે કે તણાવ ઓછો થાય અને શાંતિ પુનઃસ્થાપિત થાય ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે હોર્મુઝની ઘેરાબંધીના મુદ્દે ચર્ચા થઈ હતી.

અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક ખાનગી ચેનલને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ છે. આ દરમિયાન શાંતિ વાટાઘાટોમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી તેમણે એ પણ જણાવ્યું કે આવનારા કેટલાક દિવસો અને અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સંબંધિત મોટા કરારો થઈ શકે છે ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી વાતચીત થઈ જેમાં ભારતની આ મુદ્દે ભૂમિકા શુ હશે તે અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

 

Related Posts

Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ
  • May 27, 2026

Bangladesh US Trade Deal Controversy: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારના વડા બનેલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો હવે દુનિયા સામે ખુલ્લો પડી ગયો…

Continue reading
Donald Trump: ટ્રમ્પની નવી જોહુકમી! ઈરાન સાથે સમજૂતી કરવી હોય તો પાકિસ્તાન-સાઉદી સહિત ૬ મુસ્લિમ દેશોએ ઇઝરાયેલની ગુલામી સ્વીકારવી પડશે
  • May 26, 2026

Donald Trump: પશ્ચિમ એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવતી શરત મૂકી દીધી છે. ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 3 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 5 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 6 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 8 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

  • May 30, 2026
  • 4 views
India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

  • May 30, 2026
  • 5 views
Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!