Washington DC: લેબનાન ઉપર હુમલા બંધ થાય પછીજ ચર્ચા! ઈરાનની આ શરત પાળવા વોશિંગ્ટન ડીસીમાં આજે બેઠક

  • World
  • April 14, 2026
  • 0 Comments

Washington DC: ઈરાન-અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ બીજા રાઉન્ડની વાતચીત ચાલુ છે આ બધા વચ્ચે ઈરાનની જે શરત હતી તે ઈઝરાયેલે લેબનાન ઉપર હુમલા બંધ કરવા પડશે અને તેના ભાગરૂપે હવે તે દિશામાં પણ પ્રયાસો શરૂ થયા અને અમેરિકામાં આજે ઈઝરાયલ અને લેબનાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર વોશિંગ્ટન ડીસીમાં એક બેઠક મળવા જઈ રહી છે ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મામલે અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ્ય લેબનાન સરહદે હિંસા ઓછી કરવાનો અને સ્થાયી યુદ્ધવિરામ તરફ આગળ વધવાનો છે.

આ બેઠક અગાઉ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે લેબનાનમાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ વિરુદ્ધ તો કાર્યવાહી ચાલુ રહેશે જ્યારે ઈરાનનું કહેવું છે કે ઈઝરાયલે લેબનાનમાં તાત્કાલિક હુમલા રોકવા પડશે, અમેરિકા સાથેની સીઝફાયર સમજૂતીની એક શરત એ છે કે ઈઝરાયેલ લેબનાન પર હુમલા નહિ કરે.

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે આજે વોશિંગ્ટનમાં યોજાનારી બેઠક ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. આ બેઠકમાં લેબનોનના રાજદૂત નાદા હમાદેવ અને ઇઝરાયલના રાજદૂત યેચિએલ લિટર ભાગ લેશે. આ માહિતી અમેરિકી વિદેશ વિભાગે આપી છે લેબનોનના સંસ્કૃતિ મંત્રી ઘસ્સાન સલામેએ કહ્યું છે કે ઇઝરાયલ સાથે થનારી વાતચીતનો મુખ્ય હેતુ હુમલાઓને રોકવાનો છે. તેમણે તેને પ્રારંભિક પહેલ ગણાવી છે.

સલામે કહ્યું કે આ રાજદૂત સ્તરની બેઠક હશે, જેનું ધ્યાન લશ્કરી ગતિવિધિઓને રોકવા અને પરિસ્થિતિને શાંત કરવા પર રહેશે તેમણે સ્પષ્ટ કર્યું કે સાચી શાંતિ વાટાઘાટો ત્યારે જ શક્ય છે જ્યારે ઇઝરાયલનો બોમ્બમારો બંધ કરે, અન્યથા તેનો કોઈ મતલબ રહેતો નથી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!