Modi: નરેન્દ્ર મોદી સામે પડનાર મધુ કિશ્વર પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં ડિસ્ટર્બ થઈ ગયા હતા!જુઓ,ખાસ ચર્ચા

Modi: નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આરોપ લગાવનાર મધુ કિશ્વર આજકાલ ભારે ચર્ચામાં આવ્યા છે તેઓ જે ખુલાસા કરી રહયા છે તે ચોંકાવનારા છે.મધુ કિશ્વર લિખિત પુસ્તક “Modi, Muslims and Media: Voices from Narendra Modi’s Gujarat સામે આવ્યા બાદ (૨૦૧૪) અને તે પછીના વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (સમર્થકથી ટીકાકાર સુધી) પ્રત્યેના તેમના બદલાતા વલણે મધુ કિશ્વરના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબજ ડિસ્ટર્બ થઈ ગયા હતા.

મધુ કિશ્વરે આ અંગે સિનિયર પત્રકાર મયુર જાની સાથે ખુલીને વાતચીત કરી હતી જેની સિરીઝ મયુર જાની ઓફિશ્યલ અને The Gujarat Report ઉપર પ્રસારિત થઈ છે.આ એપિસોડમાં પણ મધુ કિશ્વરે મોટા ખુલાસા કર્યા હતા.આવો વધુ એક એપિસોડમાં જુઓ કે મધુ કિશ્વરે શુ કહ્યું ? આ માટે વિડીયો જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 1 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

Sikkim Tunnel Collapse: સિક્કિમમાં ટનલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના, ૮ મજૂરોના મોત, ૧૯ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા!

  • July 21, 2026
  • 5 views
Sikkim Tunnel Collapse: સિક્કિમમાં ટનલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના, ૮ મજૂરોના મોત, ૧૯ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા!

Madhya Pradesh UCC bill: મધ્ય પ્રદેશમાં UCC બિલનો ડ્રાફ્ટ મંજૂર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નહીં કરાવવા પર થશે જેલ અને દંડ!

  • July 21, 2026
  • 2 views
Madhya Pradesh UCC bill: મધ્ય પ્રદેશમાં UCC બિલનો ડ્રાફ્ટ મંજૂર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નહીં કરાવવા પર થશે જેલ અને દંડ!

Jantar Mantar protest: સત્યાગ્રહ સામે આ સરકાર કેમ ઝૂકતી નથી? જંતર-મંતરથી ઉઠ્યો મોટો સવાલ

  • July 21, 2026
  • 4 views
Jantar Mantar protest: સત્યાગ્રહ સામે આ સરકાર કેમ ઝૂકતી નથી? જંતર-મંતરથી ઉઠ્યો મોટો સવાલ

CJP Protest: જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ લાઠીચાર્જ પર દેશભરમાં રાજકારણ ગરમાયું

  • July 21, 2026
  • 11 views
CJP Protest: જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ લાઠીચાર્જ પર દેશભરમાં રાજકારણ ગરમાયું

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 7 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?